ગુજરાતના ગરીબોના મસિહા તરીકે ઓળખાતા ખજૂર ભાઈ અને તેમની પત્ની મીનાક્ષીબેન હનુમાન જયંતીના શુભ દિવસે પોતાના એક સુંદર કાર્ય માટે ચર્ચામાં આવ્યા છે. હનુમાન જયંતીના દિવસે આ દંપતીએ વનમાં જઈને કપિરાજ ને તરબૂચ કેળા અને પપૈયા ખવડાવીને જીવ દયા ને સુંદર મજાનું સંદેશ આપ્યો છે.
આ સુંદર મજાનો વિડીયો ખજૂર ભાઈના પત્ની મીનાક્ષી છીએ instagram પર શેર કર્યો છે અને વિડીયો ખૂબ જ ઝડપથી વાઇરલ પણ થયો છે.અને વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે ખજૂર ભાઈ અને તેમના ધર્મપત્ની મીનાક્ષીબેન વાંદરાઓને તરબૂચ કેળા અને પપૈયા ખવડાવે છે.
આ દ્રશ્ય જોઈને તમને કપડાં જ પ્રત્યેનો પ્રેમ દેખાશે અને મનગમતું ભોજન મેળવીને કપિરાજ પણ ખજૂર ભાઈના હાથેથી ભોજન આરોગીને ખુશ થયા હોય તેવું લાગે છે અને આ કાર્ય દ્વારા ખજૂર ભાઈ અને મીનાક્ષીબેન લોકોને પ્રાણી પ્રત્યે દયા રાખવાનો જ સંદેશ પણ આપે છે
View this post on Instagram
તેઓ લોકોને યાદ અપાવે છે કે આપણી આજુબાજુ ઘણા બધા જીવો છે જેઓને આપણી મદદની જરૂર છે અને ખાસ કરીને ઉનાળાના સમયમાં તેઓને પાણી અને ખોરાક મેળવવું ખૂબ જ મુશ્કેલ હોય છે ત્યારે તમારે મદદ કરવી જરૂરી છે.
સોશિયલ મીડિયા પર લોકો ખજૂરભાઈ અને મીનાક્ષીબેન ના આ સરહનીય કાર્યના ખૂબ જ વખાણ કરી રહ્યા છે અને લોકો કોમેન્ટ કરીને દંપત્તિને પ્રેરણાદાય ગણાવી રહ્યા છે અને જીવ દયા એ ધર્મનો મહત્વનો ભાગ છે ખજૂર ભાઈ અને મીનાક્ષીબેન દ્વારા હનુમાન જયંતીના દિવસે જ આ કાર્ય કરવામાં આવતું હોવાથી દાદા હનુમાન પણ ખૂબ ખુશ થયા હશે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.
Be the first to comment