માં મોગલ વિશે કહ્યું એટલું ઓછું છે.માં મોગલના પરચા તો અપરંપાર છે. અને જ્યારે ભક્તો ખૂબ જ શ્રદ્ધા અને આસ્થાથી માં મોગલના આશીર્વાદ લે છે. ત્યારે ભક્તો પણ ખુશખુશાલ થઈ જાય છે અને તેમના દુઃખો પણ દૂર થાય છે. માં મોગલ ની માનેલી દરેક માન્યતાઓ પણ મોગલના આશીર્વાદ માત્રથી પૂર્ણ થાય છે.
ત્યારે લાખો લોકોની માન્યતાઓ પૂર્ણ થઈ છે અને કહી શકાય કે માં મોગલ હાજરા હજુર દેવી છે. નાનામાં નાના કાર્યકર લઈને મોટામાં મોટા કાર્યો પણ માં મોગલ ના દર્શન માત્રથી પૂર્ણ થાય છે. એટલું જ નહિ પરંતુ વિદેશથી પણ મા મોગલ ની માનતા માનવા માટે ભકતો આવે છે. દરેક ભક્તોને ક્યારેય દુઃખી ન થવા દે એવી માં મોગલ.
માં મોગલ હમેશા વરસાવતા રહેશો ત્યારે કબરાઉ સ્થિત આવેલું માં મોગલ નું મંદિર ખૂબ જ પ્રખ્યાત છે. જ્યાં મણીધર બાપુ બિરાજમાન છે.અને કહી શકાય કે તેઓ સાક્ષાત અહીં બિરાજમાન છે. ત્યારે અહીં એક યુવક તેનો પહેલો પગાર માં મોગલ ને ચઢાવવા માટે આવ્યો હતો.
ત્યારે માં મોગલ ને માનતા માની હતી તેથી તેનો પહેલો પગાર મળે તો બાપુને આપ્યો અને કહ્યું કે આ મારો પહેલો પગાર છે. અને માનતા માની હતી કે હું મારો પહેલો પગાર માં મોગલ ના ચડાવીશ. વિસ્તૃતમાં વાત કરીએ તો આ યુવકે બધા જ પૈસા મણીધર બાપુના ચરણોમાં આપ્યાને કીધુ કે માં મોગલના આશીર્વાદ મારા પર વસ્યા.
તેથી હું મારો પહેલો પગાર માં મોગલ ને ચઢાવીશ ત્યારે મણીધર બાપુ તેના એક રૂપિયો ઉમેરીને યુવકને વધારે રૂપિયા પાછા આપી દીધા અને કહ્યું મા મોગલ તારી માતા પૂર્ણ કરી અને કહ્યું કે માં મોગલ ને તમારા રૂપિયા કે સોના ચાંદી ભૂખ નથી પરંતુ તેઓ માત્ર તમારા ભાવના ભૂખ્યા છે.
તેથી ખૂબ જ આશાથી અને શ્રદ્ધાથી માં મોગલ દર્શન કરવામાં આવે તેના બધા જ દુઃખો અને સમસ્યાઓ દૂર થાય છે, અને એવું પણ કહી શકાય કે માં મોગલ અપરંપાર છે.અને કહેવાય છે કે જ્યાંથી દુનિયાનો અંત આવે છે ત્યાંથી માં મોગલ ની શરૂઆત થાય છે જય મોગલ માં.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment