ગુજરાતમાં બનેલી એક હૃદય કંપાવી દેનારી ઘટના સામે આવી છે. આ ઘટના સાંભળીને તમને પણ ગુસ્સો આવી જશે. હાલોલમાં એક દાદાએ પોતાની પૌત્રીને હવસનો શિકાર બનાવીને તેનો જીવ લઈ લીધો હતો. આ ઘટના બનતા આજ ચારેબાજુ ભારે અફરાતફરી મચી ગઇ હતી. 4 વર્ષની માસુમ બાળકીને દાદાએ પોતાનો હવસનો શિકાર બનાવ્યો અને ત્યારબાદ તેનું ગળુ દબાવીને તેનો જીવ લઈ લીધો.
મળતી માહિતી અનુસાર બાળકીનું મૃતદેહ રાત્રે ગામની નજીક ઝાડી ઝાંખરામાંથી મળી આવતા સ્થાનિક પોલીસ ઘટના સ્થળે પહોંચી આવી હતી.સમગ્ર ઘટનાને લઈને પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે આ કૃત્ય કરનાર આરોપીને ટૂંક સમયમાં ઝડપી પાડ્યો હતો. મિત્રો આરોપી બીજું કોઈ નહીં પરંતુ મૃતક બાળકીના કૌટુંબિક દાદા હોવાનું સામે આવ્યું છે.
મળતી માહિતી અનુસાર હંમેશા બાળકીને રમાડતો અને ચોકલેટ બિસ્કીટ લઈ આપતો હતો. મળતી માહિતી અનુસાર આ ઘટના થોડા દિવસ પહેલા બની હતી. થોડાક દિવસ પહેલા બપોરના સમય દાદા બાળકીને બિસ્કીટ લઇ આપ્યું હતું અને બાળકીને રમાડતા રમાડતા તેઓના ઘરની પાછળ અજાણ્ય જગ્યાએ લઈ ગયા હતા.
ત્યારબાદ ત્યાં બાળકીને પોતાની હવસની શિકાર બનાવી હતી. પછી પકડાઈ જવાના ડરના કારણે બાળકીનું ગળું દબાવીને તેનો જીવ લઈ લીધો હતો અને તેને ઝાડી ઝાંખરામાં ફેંકી દીધી હતી. અને ત્યારબાદ ત્યાંથી ફરાર થઈ ગયો હતો.મળતી માહિતી અનુસાર બાળકીનો જન્મદિવસ હતો એટલે ઘર પરિવારના સભ્યો, મોટા ભાઈઓ અને બંને ઘરે હોઈ બાળકીને ઘરે રાખી બહાર નીકળ્યા હતા.
ત્યારે આરોપીએ માસુમ બાળકીને પોતાનો હવસનો શિકાર બનાવી હતી અને તેનો જીવ લઈ લીધો હતો. મળતી માહિતી અનુસાર બપોરના સમયે બાળકી અચાનક જ ગુમ થઈ ગઈ હતી તેથી પરિવારના લોકોએ તેની શોધખોળ શરૂ કરી હતી. ત્યારે જાણવા મળ્યું કે કૌટુંબિક દાદાએ તેને બિસ્કીટ આપ્યું હતું અને તેને ખેતર તરફ લઈ ગયા હતા.
ત્યારબાદ પરિવારના લોકોએ ખેતર તરફ શોધખોળ કરી હતી ત્યારે બાળકીનું મૃતદેહ ઝાડી ઝંખરાઓમાંથી મળી આવ્યું હતું.ત્યારબાદ પોલીસ ઘટના સ્થળે પહોંચી આવી હતી. પોલીસે શંકા ના આધારે આરોપીની કડક પૂજપરજ કરી હતી અને ઉચ્ચપ્રદેશ દરમિયાન આરોપીએ પોતાનો ગુનો કબૂલ કર્યો હતો.
આ ઘટના બની આબાદ ગુસ્સેથી ભરાયેલા લોકોએ એક લાકડાના ગોડાઉન ની આગ લગાડી દીધી હતી. પોલીસે હાલમાં આરોપી દાદાની ધરપકાર કરીને તેને જેલમાં મોકલી દીધો હતો. હાલમાં સમગ્ર ઘટનાને લઈને પોલીસને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment