ભારતમાં એક તરફ કોરોના મહામારી ચરમસીમાએ પહોંચી છે ત્યારે જ લગ્નની સિઝન ની પણ શરૂઆત થઈ છે. લગ્નની સિઝનમાં ખાસ કરીને સોના અને ચાંદીની કિંમતમાં ઉછાળો આવ્યો છે અને આવું પહેલીવાર થયું નથી. ગઇકાલ થી વાત કરવામાં આવે.
તો તેના પહેલાના બે દિવસમાં સોનાની કિંમતમાં 3000 રૂપિયાનો ઘટાડો થયો છે અને સોનુ પોતાના રેકોર્ડ હાઇ થી ઘણું સસ્તું વેચાઈ રહ્યું છે. સોનુ હાલમાં રેકોર્ડ હાઇથી લગભગ 10 હજાર રૂપિયા સસ્તું વેચાઈ રહ્યું છે.
એક માહિતી અનુસાર સોનાની કિંમતમાં પ્રતિ 100 ગ્રામ માં ઘટાડાની વાત કરાય તો બે દિવસ પહેલા એટલે શનિવારે 1900 રૂપિયાનો ઘટાડો થયો હતો.ગઈકાલે રવિવારે 24 કેરેટ ના સો ગ્રામ ગોલ્ડ ની કિંમત અગિયારસો રૂપિયાનો ઘટાડો થયો છે.
ચાંદીની કિંમતમાં પણ 200 રૂપિયાનો ઘટાડો પ્રતિ કિલોગ્રામ જોવા મળ્યો હતો.મળતી માહિતી અનુસાર ઇન્ડિયન બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિયેશન ની સાઇટ ના આધારે 24 કેરેટના 10 ગ્રામ સોનાની કિંમત કારોબારી સત્ર.
એટલે કે શુક્રવારે બજાર ખોલવા નો સમય 47615 આ તો જે બંધ થવાના સમયે 47806 પર પહોંચ્યો છે.ગુરુવારે ની સરખામણી ના આધારે અહીં પણ સોનાની કિંમતમાં ઘટાડો જોવા મળ્યો છે.
ગુરુવારે બજાર ખુલવાના સમયે 10 ગ્રામ સોનાની કિંમત 47864 હતી જે ઘટાડાની સાથે 47814 રૂપિયા પર બંધ થઈ હતી.સ્થાનિક સરાફા બજારમાં સોનાની માંગ નબળી પડવાથી સોનુ 24 રૂપિયા ઘટીને 47273 રૂપિયા પ્રતિ 10 ગ્રામ રહ્યુ છે.
એચડીએફસી સિક્યુરિટી કહ્યું કે આ પહેલા ગયા ક્ષેત્રમાં સોનાનો ભાવ 47297 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર બંધ થયો હતો અને ચાંદીનો ભાવ પણ તે સમયે 909 રૂપિયા ઘટ્યો હતો અને 68062 રૂપિયા કિલો રહ્યો છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment