માત્ર ગૌતમ અદાણી ભારતમાં નહીં પરંતુ અત્યારે તો એશિયામાં સૌથી પૈસા વાળા વ્યક્તિઓમાં નામ કમાઈ ચૂક્યા છે ત્યારે તેઓ અવારનવાર ચર્ચામાં આવતા હોય છે અને તેમની સાથે જોડાઈને ખબર સામે આવી છે. આ ઉપરાંત તે ખબર નથી દૂર રહેવું પસંદ કરે છે ને હાલમાં તે ફરીથી ચર્ચાનો વિષય બન્યા છે.
કારણકે તેમને ચાર કરોડની ગાડી ખરીદી છે અને આ ગાડી નું એન્જિન દમદાર છે અને સાથે જ ફિચર્સ પણ કોઈ થી કમી નથી. ઘણા લોકો માટે મિત્રો આ સપનાની ગાડી હોય છે ત્યારે મિત્રો મીડિયા રિપોર્ટ અનુસાર ગૌતમ અદાણીએ લેન્ડ રોવરની રેન્જ રોવર એસયુવી ગાડી ખરીદી છે અને એક ઇન્સ્ટાગ્રામ પેજ પર ગૌતમ અદાણીના કારની તસવીરો શેર કરવામાં આવી હતી.
અને ગૌતમ અદાણીએ આ ગાડી સફેદ રંગની છે અને આ ગાડી ઓટો બાયોગ્રાફી 3.0 ડીઝલ લોન્ચ વ્હીલ બેસ વેરીએન્ટને ખરીદવું છે. મિત્રો આ ગાડીનું સાત સીટર વર્ઝન છે અને રેન્જ રોવર ઓટોબાયોગ્રાફી 3.0 ડીઝલમાં 3000 સીસી નું ઇનલાઈન 6 ડીઝલ એન્જિન આપવામાં આવ્યું છે.
આ એન્જિન 346 BHP અધિકતમ પાવર અને 700 nm નો પિક તોરક આઉટપુટ છે અને આ ખાસ વેરીએન્ટ માં આઠ સ્પીડ ઓટોમેટીક ટ્રાન્સમિશન અને ફોરવીલ ડ્રાઈવ સિસ્ટમ આપવામાં આવી છે તમે બહારની બાજુ તમને ડીઆરએલ સાથે એલઇડી હેડલાઇટ્સ અને મોટા વ્હીલ્સ પણ આપવામાં આવ્યા છે.
ઇન્ટરિયરમાં મિત્રો 13.1 ઇંચ ટચ સ્ક્રીન, ચાર ઝોન ક્લાઈમેટ કંટ્રોલ, હેડ એપ ડિસ્પ્લે, વાયરલેસ ડિવાઇસ ચાર્જિંગ અને રૂડી અરાઉન્ડ સાઉન્ડ સિસ્ટમ આપવામાં આવી અને આપને જણાવી દઈએ કે અદાણી પાસે bmw7 સિરીઝ, ટોયોટો વેલ્ફ ફાયર અને ઓડી સેવન અને ફરારી અને રોલ્સ રોયલ જેવી શાનદાર ગાડીઓ છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment