જામનગરની 10 જિંદગીઓનો મચ્છુએ લીધો ભોગ, જાડેજા પરિવારનો માળો વિખાયો, એક જ પરિવારના પાંચ બાળકો સહિત ટોટલ સાત લોકોના મૃત્યુ થતાં…

Published on: 4:58 pm, Tue, 1 November 22

મોરબીમાં રવિવારના રોજ મિત્રો ઝૂલતો પુલ તૂટી જતા અતિ દુઃખદ ઘટના સર્જાય હતી જેને લઇને માત્ર મોરબી શહેર જ નહિ પરંતુ સમગ્ર ગુજરાત રાજ્યમાં શોકનો માહોલ છવાયો છે ને આ ઘટનામાં અનેક લોકોના મૃત્યુ થયા છે ત્યારે જામનગરના 10 લોકોના મોત થયા હોવાનું જિલ્લા સત્તાવાર જાહેરાત કરી છે અને મૃતકોમાં અનેક ગામોના લોકોનો સમાવેશ થાય છે.

આ ઘટનામાં જાડેજા પરિવારનો સમગ્ર માળો વિખાઈ ગયો છે અને આ ઘટનામાં જાડેજા પરિવારમાં પાંચ બાળકો સહિત બે મોટા વ્યક્તિઓના તેમ કરીને ટોટલ સાત અને એક મહિલાના પેટમાં નાનું બાળક હતું તેના મૃત્યુ થયા છે. તેમજ ખરેડી ના ત્રણ લોકોના મચ્છુ ડેમમાં ડૂબી જવાથી મૃત્યુ થયા હતા.

જામનગર ડિઝાસ્ટર રિસ્પોન્સ કંટ્રોલરૂમ દ્વારા સોમવારે જાહેર કરવામાં આવ્યું છે કે મોરબી હોનારતમાં જામનગર જિલ્લાના 10 ગ્રામજનો નો પગ લેવામાં આવ્યો છે અને કંટ્રોલરૂમ જણાવે છે કે ધોર્લ તાલુકાના સાત સભ્યોએ જીવ ગુમાવ્યા છે અને આ ઉપરાંત જામનગર દ્વારા કંટ્રોલ રૂમમાં જણાવવામાં આવ્યું છે કે આ હોનારતમાં કાલાવડ તાલુકાના ખરેડી ના ત્રણ વ્યક્તિનું મોત થયું છે.

અને જેને લઈને નાના એવા ખરેડીમાં અરેરાટી વ્યાપી ગઈ છે. જામનગર જિલ્લાના નાનકડા એવા જાલીયા દેવાની ગામમાં એક જ પરિવારમાં સાત લોકોના મોત થયા છે જેમાં નાના પાંચ બાળકોનો સમાવેશ થાય છે ને બીજા બે વ્યક્તિ તેમ મળીને શાક લોકોનો મોત થતાં નાના એવા ગામમાં શોખનો માહોલ સવારે ગયો હતો.

અને મોતની સમગ્ર ગામ ગુંજી ઉઠ્યો હતો અને મિત્રો આ લોકોને અંતિમયાત્રા ટ્રેક્ટર માં કાઢવામાં આવી હતી કારણ કે એકબીજાને કાંધ દેવા જેવું કોઈ બચ્યું જ ન હતું. જામનગર જિલ્લાના નાનકડા એવા જાલીયા દેવાની ગામમાં એક જ પરિવારમાં સાત લોકોના મોત થયા છે.

જેમાં નાના પાંચ બાળકોનો સમાવેશ થાય છે ને બીજા બે વ્યક્તિ તેમ મળીને શાક લોકોનો મોત થતાં નાના એવા ગામમાં શોખનો માહોલ સવારે ગયો હતો અને મોતની સમગ્ર ગામ ગુંજી ઉઠ્યો હતો અને મિત્રો આ લોકોને અંતિમયાત્રા ટ્રેક્ટર માં કાઢવામાં આવી હતી કારણ કે એકબીજાને કાંધ દેવા જેવું કોઈ બચ્યું જ ન હતું.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "જામનગરની 10 જિંદગીઓનો મચ્છુએ લીધો ભોગ, જાડેજા પરિવારનો માળો વિખાયો, એક જ પરિવારના પાંચ બાળકો સહિત ટોટલ સાત લોકોના મૃત્યુ થતાં…"

Leave a comment

Your email address will not be published.


*