સૌરાષ્ટ્રની જામનગર માર્કેટિંગ યાર્ડમાં હાલ મગફળીના ખૂબ જ સારા ભાવ મળી રહ્યા છે. જામનગર માર્કેટિંગ યાર્ડ માં હરાજી માં મગફળીના ₹800 થી 1365 ભાવ રહ્યા હતા જેની સામે 6000 મગફળીની ગુણી ની ખરીદી વેપારીઓ દ્વારા કરવામાં આવી હતી.જામનગર માર્કેટિંગ યાર્ડ માં ચાલુ વર્ષે નવી મગફળીની આવક શરૂ થતાં જ ભાવ ઊંચકાયા હતા અને તેના કારણે ખેડૂતોમાં ખુશીની લાગણી ઓ જોવા મળી હતી.
હત્વનીયમાંસૌથી વધારે ભાવ જામનગર માર્કેટ યાર્ડ માં ઉપાડતા સૌરાષ્ટ્રભરમાંથી ખેડૂતો મગફળી વેચવા આવી રહ્યા છે.સૌરાષ્ટ્રભરમાંથી 800 વાહનો આવતા મગફળીની 55000 થી વધુ ગુણી ની આવક થતાં બંધ કરવાની ફરજ પડી હતી. જોકે મહત્વની વાત એ છે કે હજી ચાલુ કરવામાં આવી છે.
અને હરાજીમાં 20 કિલો મગફળીના ₹ 800 થી 1365 ખેડૂતોને ઉપજ્યા હતા.અને 6000 ગુણી મગફળીની ખરીદી વેપારીઓએ કરી હતી. જામનગર માર્કેટિંગ યાર્ડ માં મગફળીનો વધારે ભાવ મળતા.
સૌરાષ્ટ્રભરમાંથી 55 હજાર જેટલી મગફળીની ગુણી ની આવક નોંધાઇ છે.મહત્વની વાત એ છે કે હરાજી દરમ્યાન ગઈકાલે મગફળીના ભાવમાં 120 રૂપિયાનો ઘટાડો રહ્યો હતો.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment