સૌરાષ્ટ્રની આ માર્કેટ યાર્ડમાં કપાસના ભાવ પહોંચ્યા મહત્તમ સપાટીએ,જાણો જુદી જુદી માર્કેટયાર્ડના ભાવ

ગયા વર્ષની જેમ આ વર્ષે પણ ખેડૂતોને સંતોષ મળે તેવા કપાસના ભાવ બોલાઈ રહ્યા છે અને આજે અમે તમને કપાસના ભાવ વિશે માહિતી આપવાના છીએ તો દોસ્તો રાજ્યમાં કપાસના સૌથી વધારે મહત્તમ ભાવ રાજકોટ માર્કેટયાર્ડમાં બોલાયા હતા

અને ત્યાં કપાસના મહત્તમ ભાવ 7685સરેરાશ ભાવ 7600 અને ન્યૂનતમ ભાવ 6550 જોવા મળ્યો હતો. આપને જણાવી દઈએ કે તમામ માર્કેટ યાર્ડના ભાવ અમે ક્વિન્ટલ દીઠ પ્રમાણે આપીશું.અમદાવાદની ધંધુકા માર્કેટયાર્ડમાં કપાસનો મહત્તમ ભાવ 7310 જ્યારે સરેરાશ ભાવ 6545 અને ન્યૂનતમ ભાવ 5775 જોવા મળ્યો હતો

જ્યારે અમરેલીની સાવરકુંડલા માર્કેટ યાર્ડમાં કપાસનો મહત્તમ ભાવ 7400 સરેરાશ ભાવ 6825 અને ન્યૂનતમ ભાવ 6250 જોવા મળ્યો છે.પાટણની સિદ્ધપુર માર્કેટ યાર્ડમાં કપાસનો મહત્તમ ભાવ 7555 સરેરાશ ભાવ 7102 અને ન્યૂનતમ ભાગ 6650 જોવા મળ્યો હતો.

ભરૂચની જંબુસર માર્કેટ યાર્ડમાં કપાસનો મહત્તમ ભાવ 6600 સરેરાશ ભાવ 6400 અને ન્યૂનતમ ભાવ 6200 જોવા મળ્યો હતો.ભાવનગર માર્કેટ યાર્ડમાં કપાસનો મહત્તમ ભાવ 6585 ભાવ 6295 અને ન્યૂનતમ ભાવ 6,000 જોવા મળ્યો હતો. મહેસાણાની વિસનગર માર્કેટ યાર્ડમાં કપાસનો મહત્તમ ભાવ 7615 સરેરાશ ભાવ 6807 અને ન્યૂનતમભાવ 6000 જોવા મળ્યો હતો.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*