બનાસકાંઠાને મિત્રો સરહદી જિલ્લો માનવામાં આવે છે અને આ જિલ્લો ભારત અને પાકિસ્તાનની આંતરરાષ્ટ્રીય સરહદ ધરાવે છે ત્યારે ગુજરાત રાજ્યમાં સૌરાષ્ટ્રમાં બનાસકાંઠા જિલ્લો પણ સંતની ભૂમિ ગણાય છે જેમાં અનેક પ્રખ્યાત અને પૌરાણિક મંદિરો આવેલા છે જ્યાં દૂર દૂરથી લોકો દર્શન કરવા માટે આવે છે.
ક્યારેક કચ્છના રણને અડીને આવેલા સુઈગામ તાલુકાના કટાવધામ ખાતે પણ એક ધાર્મિક સ્થળ આવેલું છે અને અહીં ખાખી જે મહારાજની આવેલી છે અને આ ચમત્કારી આંબલી આવેલી છે અને આ મંદિર સાથે અનેક લોકોની આસ્થા જોડાયેલી છે
જેમાં સમગ્ર ગુજરાત પરમાંથી મોટી સંખ્યામાં લોકો દર્શને આવે છે.આ સ્થળ ખાખીજી મહારાજના કારણે સમગ્ર દેશમાં પ્રસિદ્ધિ ધરાવે છે અને આ જગ્યા પર આજથી અઢીસો વર્ષ પહેલા ખાખીજી મહારાજને આમલીના ઝાડ નીચે બેસી રામ નામનું તપ કર્યું છે.
અત્યારે પણ આ જગ્યાને રામ નામનું સંત અને પ્રભાવ જોવા મળી રહ્યો છે ત્યારે 250 વર્ષ કરતાં જૂનું આ વૃક્ષ અડીખમ ઊભું છે અને હજારો લોકોની શ્રદ્ધા આ વૃક્ષ સાથે જોડાયેલી છે. લોકો આ સ્થળે આવીને માનતાઓ રાખે છે
ને લોકોની માનતાઓ પૂરી થતાં અહીં આવીને પ્રસાદનું વિતરણ કરે છે અને અહીં લગભગ 250 થી 300 માણસો નો ચોખ્ખા ઘીનો શીરો અને મગનો પ્રસાદ ભોજન સ્વરૂપે નિમિત રીતે આપવામાં આવે છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.
Be the first to comment