પાણીના ધસમસતા પ્રવાહમાં બે યુવકો બાઇક લઇને ઉતર્યા અને પછી જે કાંઈ થયું,જુવો વીડિયો

Published on: 7:50 pm, Sun, 23 August 20

પાણીના ધસમસતા પ્રવાહમાં બે યુવકો બાઇક લઇને ઉતર્યા અને પછી જે કાંઈ થયું,જુવો વીડિ

હાલના ચોમાસાની ઋતુમાં સમગ્ર ગુજરાતમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે. બે ગામડાઓને જોડતા જોડતા રસ્તાઓ ગરકાવ થઇ ચુક્યા છે તો વળી કેટલાક ગામડાઓ પાણીમાં ગરકાવ થઇ ચુક્યા છે.

ણીના ધસમસતા પ્રવાહમાં બે યુવકો પોતાની બાઈક ને સામે ની બાજુ લઇ જવા મહેનત કરી રહા છે પણ એમની એ તાકાત પાણી ની સામે ન ચાલી અને આગળ નું તમે આ વિડીયો માં જોઈ શકો છો.