લોકોના મનમાં સવાલ થઈ રહ્યા છે કે શું દેશમાં ટ્રેનો બંધ થવાનો સિલસિલો ફરી શરૂ થઈ શકે છે. આને લઈને રેલવે બોર્ડ એક મહત્વનું નિવેદન જારી કર્યો છે. કોરોના ની બીજી લહેર ના વધતા કેસને જોતા રાજ્ય સરકારોએ પ્રતિબંધ લગાવવાનું શરૂ કરી દીધું છે.
અનેક રાજ્યોમાં નાઈટ કરફ્યુ લગાવી દીધો છે. કેટલાક શહેરમાં પૂર્ણ સ્વેચ્છિક લોકડાઉન તો ક્યાંક વીકેન્ડ લોકડાઉન ની જાહેરાતો થઇ છે. લોકોના પ્રશ્નો જવાબ ટ્વીટ દ્વારા આપતા મધ્ય રેલવેએ કહ્યું છે.
કે, યાત્રી કૃપયા ધ્યાન દે, પેનિક ન થાય, તેનો ચાલતી રહેશે.રેલવે બોર્ડે બુધવાર એટલે કે આજરોજ એક નિવેદન જારી કરી કહ્યું કે, સતત સમર સ્પેશિયલ ટ્રેનો ચલાવવામાં આવી રહી છે.
લોકોને સ્પષ્ટ કરી દેવામાં આવે છે કે લાંબા અંતરની જાહેર નિયમિત તથા સ્પેશિયલ ટ્રેનો ચાલતી રહેશે. આ તમામ સ્પેશિયલ ટ્રેનો કોવીડ 19 ના નિયમો તથા.
માપદંડોના પાલન માટે ફક્ત કન્ફર્મ ટિકિટ ધારક પ્રવાસીઓને બોર્ડિંગ ની પરવાનગી રહેશે.રેલ્વે કહ્યું કે લોકોને વિનંતી છે કે તે પેનીક ન થાય અને સ્ટેશનો પર ભીડ ન કરે.
ફક્ત 90 મિનિટ પહેલા સ્ટેશને પહોંચે. રેલવે વૈટિંગ લિસ્ટ પર સતત નજર રાખે અને જેવી જરૂરિયાત હશે તે હિસાબે સતત ટ્રેનો ચલાવવામાં આવશે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment