હવે તો લોક ડાયરાની ઓળખ એટલે કોઠારીયા ના કમાથી જ થાય હો ભાઈ. માત્ર એક ડાયરા ના કારણે આજે કમો લોક ડાયરાની શોભા બની ગયો છે અને કમા વગર તો ડાયરા સુના લાગે. સુરેન્દ્રનગર ખાતે કોઠારીયા માં યોજાયેલ લોક ડાયરામાં કમાએ રમઝટ બોલાવી હતી.
કમાએ પાઘડી પહેરીને ડાયરા સમ્રાટ કિર્તીદાન ગઢવી ના ડાયરામાં એવી રમઝટ બોલાવી કે સોશિયલ મીડિયામાં વીડિયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે.કમો માત્ર ગુજરાત જ નહીં પરંતુ હવે દુબઈ ના લોકડાયરા માં હાજરી આપી ચૂક્યા છે
View this post on Instagram
અને રસીયો રૂપાળો રંગ રેલીયો ગીત પર કમાય રમઝટ બોલાવી હતી. હાલમાં જે વિડીયો વાયરલ થઈ રહ્યો છે તેમાં કિર્તીદાન ગઢવીએ લાલ લાલ પાઘડીએ મન મારું મોહુ ઓ માલધારી આ લોકગીત ગાતા હતા ત્યારે કમો પાઘડી બાંધીને લોકગીત ના તાલે ડાન્સ કરી રહ્યો હતો
અને કિર્તીદાન ગઢવી ઉપર પૈસાનો વરસાદ થઈ રહ્યો હતો અને કમાણી લોકપ્રિયતા સોશિયલ મીડિયાના કારણે થઈ છે અને આજે કમાવાનું આખું જીવન બદલાઈ ગયું છે અને હવે કમો જે કોઈ ડાયરામાં હાજરી આપે છે ત્યાં તેને 25 થી 30 હજાર અમુક લોકો 50 50 હજાર રૂપિયા પણ આપે છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.
Be the first to comment