સુરેન્દ્રનગરમાં એક યુવતીને તેના પિતાની ઉંમરના વ્યક્તિ સાથે થઈ ગયો પ્રેમ, ત્યારબાદ યુવતીએ કર્યું એવું કે…

Published on: 2:30 pm, Fri, 8 April 22

અવાર નવાર આપણી સમક્ષ એવી ઘટનાઓ સામે આવતી હોય છે,કે જેનાથી લોકો આશ્ચર્યચકિત થઇ જતા હોય છે.
ક્યારેક તો એવા કિસ્સાઓ સામે આવે છે કે જેને લઇને લોકોને નવાઈ લાગે છે. આજે આપણે એક એવા જ કિસ્સા વિશે વાત કરીશું કે જ્યાં એક સગીરાએ એના પિતા જેટલી ઉંમરનાં યુવક સાથે પ્રેમ થઇ જતાં તેની સાથે કઈ પણ વિચાર્યા વગર કર્યા લગ્ન.

આ સાંભળીને તમને નવાઈ લાગશે આ છોકરી નું નામ શીતલબેન છે, જેણે બોટાદ જિલ્લાના રહેવાસી દિનેશભાઈ સાથે પ્રેમ થઈ જતા બંનેએ લગ્ન કરી લીધા હતા. તમે આ બંનેની ઉમર જોવા જશો તો એવું જ લાગશે કે જાણે એક બાપ દીકરી હોય.

વિસ્તૃતમાં જણાવીશ તો આ દિનેશભાઈ બોટાદ જિલ્લામાં રહે છે. જ્યારે શીતલ સુરેન્દ્રનગર જિલ્લા માં રહે છે. આ બંને એકબીજાને એકવાર પહેલી નજરમાં જ આંખો મળી જતા બંનેને પ્રેમ થઈ ગયો હતો અને આશ્ચર્ય થાય એવી બાબત તો એ છે,કે બંનેની જોડી જોતાં જ એવું લાગે કે આ બંને બાપ દીકરી હશે.

પરંતુ આ તો એક આંધળો પ્રેમ જ નીકળ્યો. એવો તો કેવો પ્રેમ તે લોકો નાત, જાત,ઉંમર, રંગ બધું જ ભૂલી જાય છે. આ બંને વચ્ચે ઉંમરનો ખૂબ જ અંતર છે, અને કહી શકાય કે પ્રેમ નામની વસ્તુ જ એવી છે, કે જેમાં લોકો પછી ખાલી માત્ર એના પ્રેમ દેખાય છે.

આવા જ આંધળા પ્રેમમાં પડીને આ છોકરીએ તેની પિતાની ઉંમરના છોકરા સાથે કર્યા લગ્ન અને આવા કિસ્સાઓ એક નહીં પરંતુ અનેક વાર સાંભળવા મળતા હોય છે. આવી વાતો સાંભળીને આપણે પણ આશ્ચર્યમાં મૂકાઈ જતાં હોઈએ છીએ.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "સુરેન્દ્રનગરમાં એક યુવતીને તેના પિતાની ઉંમરના વ્યક્તિ સાથે થઈ ગયો પ્રેમ, ત્યારબાદ યુવતીએ કર્યું એવું કે…"

Leave a comment

Your email address will not be published.


*