ગુજરાતમાં અકસ્માતની ઘટનાઓમાં દિવસેને દિવસે વધારો થઈ રહ્યો છે. ત્યારે રાજકોટ શહેરમાં બનેલી એક રુવાટા ઉભા કરી દેનારી અકસ્માતની ઘટના સામે આવી છે. આ અકસ્માતની ઘટનામાં એક સ્કૂલ બસ ચાલકે એકટીવા ચાલક યુવકને કચોરી નાખ્યું હોત. જેના કારણે એકટીવા ચાલક યુવકનું ઘટના સ્થળે કમકમાટીભર્યું મોત થયું હતું.
હાલમાં આ સમગ્ર ઘટનાના એક સીસીટીવી ફૂટેજ પણ સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યા છે. આ અકસ્માતની ઘટના રાજકોટ શહેરના નાનામોવા સર્કલ પાસે બની હતી. સમગ્ર ઘટનાને લઈને વિગતવાર વાત કરીએ તો આજરોજ રાજકોટના નાનામવા સર્કલ પાસે મહાત્મા ગાંધી સ્કૂલની બસે એક એકટીવા ચાલક યુવકને જોરદાર ટક્કર લગાવી હતી.
આ ઘટનામાં એકટીવા ચાલક યુવક ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો આ કારણસર તેનું ઘટના સ્થળે નોંધ થયું હતું. જ્યારે એકટીવા માં પાછળ બેઠેલી મહિલા ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ હતી તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. અકસ્માતની ઘટના બન્યા બાદ ઘટના સ્થળે મોટી સંખ્યામાં લોકો એકઠા થઈ ગયા હતા. હાલમાં લોકોમાં ચર્ચા ચાલી રહે છે કે, ઉપાડ ઝડપે જતી સ્કૂલ બસ એકટીવા અને જોરદાર ટક્કર લગાવી હતી.
રાજકોટમાં સ્કૂલ બસ ચાલકે એકટીવા ચાલક યુવકને કચડી નાખ્યો, યુવકનું ઘટના સ્થળે મોત…જુઓ લાઈવ મૃત્યુનો વિડીયો… pic.twitter.com/sK66OJTvkv
— GUJJU ROCKZ (@gujju_rockz) December 13, 2022
જેના કારણે ગંભીર અકસ્માત સર્જાયો હતો. યુવક મૃત્યુ તથા આજે તેના પરિવારમાં માતમ છવાઈ ગયો છે. સમગ્ર ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. હાલમાં આ ઘટનાના સીસીટીવી ફૂટેજ સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યા છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment