ખેડૂતોને લાભ થાય તે માટે પ્રધાનમંત્રી યોજના બહાર પાડી છે. ખેડૂતોને પુરતા પ્રમાણમાં અને યોગ્ય સમય લોન મળી રહે તે માટે સરકારે ખેડૂતોને કિશાન ક્રેડિટ કાર્ડ આપ્યું હતું. આ યોજના પાછળ ખેડૂતોને ઘણો ફાયદો થઈ શકે છે.આ યોજનાનો લાભ બધા ખેડૂતોને નહીં મળે પરંતુ.
જે ખેડૂતો વ્યક્તિગત અને સંયુક્ત નામે ખેતીની જમીન ધરાવનાર એ જો ખેતી ના માલિક છે તેઓને આ યોજનાનો લાભ મળશે.વાડાની જમીન પર ખેતી કરનાર ખેડૂતોને આ યજ્ઞનો લાભ નહીં મળે. ખેડૂતોને એક જવાબદારી જૂથનો પણ લાભ મળશે.
ખેડૂતો માટે પાંચ વર્ષ માટે આ કિસાન ક્રેડિટ કાર્ડ સુવિધા મંજૂર કરવામાં આવી છે. આ યોજનામાં ખેડૂતોને રૂપિયા ત્રણ લાખની મર્યાદામા લીધેલા પાક ધિરાણ સાત ટકાના વ્યાજ દરની પાક ધિરાણ મળશે.
સરકાર તરફથી ખેડૂતોને વ્યાજમાં ત્રણ ટકાની સબસિડી પણ મળશે આ યજ્ઞનો લાભ નિયમિત તારીખ પહેલાં જ જે લોકો આ લોનની ભરપાઈ કરવી પડશે.ખેડૂતે 3 લાખ રૂપિયા લોન આપવામાં આવશે.
ક્રેડિટ કાર્ડ રૂપમાં કાર્ડની સુવિધા આપવામાં આવશે.એટલે કે એટીએમ કાર્ડની જેમ જ પૈસા ઉપાડી શકું ખેડૂતો માટે ખૂબ જ સરળ અને સારી રીતે થઈ શકે છે.ખેડૂતોને આ યોજનાનો લાભ ખાનગી અને સહકારી બેંક માંથી મળી શકે છે.
આ યોજના અરજી કરવા માટે આ વસ્તુની જરૂર પડશે. આધાર કાર્ડની નકલ પાનકાર્ડની નકલ મતદાર ઓળખપત્ર ડ્રાઇવિંગ લાઇસન્સ આ બધી વસ્તુ ઓળખાણ પુરાવામાં જોશે.
રહેઠાણ પુરાવા માટે આધારકાર્ડ લાઈટ બીલ ચુંટણી કાર્ડ લિઝા કરાર વગેરે વસ્તુની જરૂર પડશે. ખેતર ના માલિક ના પુરાવા. તેમજ છ નંબરનું પત્ર.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment