નવસારીમાં અજાણ્યા શખ્સો દ્વારા બેંક ઓફ બરોડામાં આવેલા કસ્ટમર પર કરવામાં આવ્યો પ્રહાર – સમગ્ર ઘટના CCTV કેમેરામાં કેદ…

નવસારીમાં બેંક.ઓફ.બરોડા પાસે એક વ્યક્તિ પર અજાણ્યા શખ્સો દ્વારા પ્રહાર કરવામાં આવ્યો હતો. સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. મળતી માહિતી અનુસાર અજાણ્યા વ્યક્તિઓ દ્વારા બેંક ઓફ બરોડાના કસ્ટમર પર પ્રહાર કરવામાં આવ્યો હતો.

મળતી માહિતી અનુસાર નવસારીના લુન્સીકુઈ વિસ્તારમાં આવેલા શરબતિયા તળાવ નજીક બેંક ઓફ બરોડાના એક કસ્ટમર પર પ્રહાર થયો હતો. આ ઘટના બનતા જ આસપાસના વિસ્તારમાં ભયનો માહોલ છવાઇ ગયો હતો.

મળતી માહિતી અનુસાર રાજુ નામનો એક વ્યક્તિ બેંક ઓફ બરોડામાં લેવડદેવડ કરીને બહાર નીકળી રહ્યું હતું ત્યારે અજાણ્યા વ્યક્તિઓ દ્વારા તેના પર પ્રહાર કરવામાં આવ્યું હતું. મળતી માહિતી અનુસાર આ ઘટનામાં રાજુ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો.

અજાણ્યા વ્યક્તિઓ રાજુ પર પ્રહાર કરીને ઘટના સ્થળેથી ફરાર થઇ ગયા હતા. ત્યાર બાદ આસપાસના વ્યક્તિઓએ રાજુને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો હતો.

મળતી માહિતી અનુસાર આ અકસ્માતમાં રાજુ ના પગના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી. આ સમગ્ર ઘટના દૂર લાગેલા એક સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. સીસીટીવી ફૂટેજના આધારે પોલીસે અજાણ્યા યુવકની શોધખોળ શરૂ કરી છે.

મળતી માહિતી અનુસાર રાજુ જ્યારે બેન્કમાંથી પોતાનું કામ પતાવીને બહાર નીકળી રહ્યો હતો ત્યારે અચાનક જ અજાણ્યા યુવકો દ્વારા રાજુ પર પ્રહાર કરવામાં આવ્યો હતો. તેના કારણે રાજુ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*