કલોલમાં 42 વર્ષના આ વ્યક્તિએ 10 વર્ષની માસુમ બાળકી સાથે કર્યું એવું કે, ઘટના જાણીને તમારો પણ બાટલો ફાટી જશે…

ગુજરાતમાં બનેલી વધુ એક શરમ જનક ઘટના સામે આવી છે. આ ઘટના કલોલમાં ખાત્રજ વિસ્તારમાં બને છે કે જ્યાં 10 વર્ષની બાળકી સાથે એક વ્યક્તિએ ન કરવાનું કર્યું છે. વિસ્તૃતમાં વાત કરીએ તો આ બાળકીનો પરિવાર મૂળ ઝારખંડ માં ખાત્રજ માં રહીને ફેક્ટરીઓમાં કામ કરી ગુજરાન ચલાવે છે.

ત્યારે આ બાળકીના ઘરે 42 વર્ષનો આધેડ અવારનવાર ઘરે આવ્યા કરતો હતો. તેવામાં 30 એપ્રિલના રોજએ આધેડ  બાળકી સાથે ન કરવાનું કર્યું હતું. ત્યારે કહી શકીએ કે ગુજરાતમાં હજુ પણ આવી શરમ જનક ઘટના યથાવત્ રહેવા પામ્યો છે. જ્યારે આ આધેડની આ કરતૂત સામે આવી ત્યારે તેણે લાદવાની જગ્યાએ બાળકીની સારવાર કરાવી આપવાની વાતો કરી હતી.

સમગ્ર પરિવારે આખરે આ સમગ્ર મુદ્દે ઘટનાના 20 દિવસ પછી પોલીસ ફરિયાદ નોંધાવી હતી. જોકે બદનામીના ડરે અત્યાર સુધી તેઓ ચૂપ રહ્યા હતા ત્યારબાદ તેમણે ફરિયાદ નોંધાવી હતી. વાત કરીએ તો મૂળ ઝારખંડનું દંપતિ છત્રાલ વિસ્તારમાં પાંચ સંતાનો સાથે રહે છે.

અને સાતેક મહિના પહેલા જ આ પરિવારમાં માતા અને દીકરી અને પિતા ફેક્ટરીઓમાં કામ કરે છે. જેમાં 10 વર્ષની બાળકી પોતાનાથી નાના એક ભાઈ અને બે બહેનોના છે ત્યારે પરિવારના પાડોશમાં તેઓના ગામ નો પરિવાર રહે છે. ત્યાં જ એ દિલીપ મંડળ અવારનવાર આવતો નજરે પડતો હતો.

એવામાં જ 30 એપ્રિલના રોજ દિલીપ મંડળ બપોરના સમયે તેમના ઘરે આવ્યો હતો.  ત્યારે તેણે રૂમની અંદરથી બંધ કરીને દસ વર્ષની બાળકીનું મોઢું દબાવી તેની સાથે ન કરવાની હરકતો કરી હતી. જોકે બાળકીએ સાંજે આવેલી તેની માતાને બધી જ હકીકત વિશે જાણ કરી હતી.

આ નરાધમ પાછો બાળકીને સારવાર કરાવવાની પણ મીઠી મીઠી વાતો કરી બધા વચ્ચે પરિવાર બદનામીના ડરે રહ્યો હતો. પરંતુ બાળકીને અવારનવાર પેટમાં દુખાવો રહેતો હતો આખરે સમગ્ર મુદ્દે પીડિતાના માતાએ પોલીસ ફરિયાદ પણ નોંધાવી હતી.જેમાં આરોપી દિલીપ મંડળ ની ધરપકડ કરીને તેને કડકમાં કડક સજા થાય તેવી પરીવારજનોની માંગ છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*