ગુજરાતમાં કોરાનુ સંક્રમણ સતત વધી રહ્યું છે. રાજ્યમાં દૈનિક 6000 આવી રહ્યા છે તેના કારણે ગુજરાતમાં ફરી એક વખત લૉકડાઉન કરવાની માંગ ઉઠાવી છે. ઈન્ડીયન મેડીકલ એસોસિયેશન રાજકોટ ના પ્રમુખ પ્રફુલ કમાણીએ રાજ્યમાં લોકડાઉન ને લઈને મોટું નિવેદન આપ્યું.
તેમને કહ્યું કે જો રાજ્યમાં કોરોના નુ સંક્રમણ ઘટાડવું હોય તો લૉકડાઉન લગાવવું જરૂરી છે. તેમને કહ્યું કે જો કોરોના પર જીત મેળવવી હોય તો અને કરણ ના કેસમાં ઘટાડો કરવો હોય.
તો રાજ્યમાં બે કે ત્રણ વીક નો લોકડાઉન લગાવવાનું નિવેદન આપ્યું. અને છેલ્લા કેટલાક દિવસથી કોરોના ના દર્દીઓ ને ઇન્જેક્શન પૂરતા નથી મળી રહ્યા તેના કારણે મોતનું પ્રમાણ વધી રહ્યું છે.
કોરોના બીજા બનાવમાં કોરોના ના કેસ મોટેભાગે 30 થી 50 વર્ષના લોકોને જોવા મળ્યા છે. ગુજરાતમાં રાજકોટ શહેરમાં પણ સંક્રમણ ખૂબ જ વધી રહ્યું છે. આ ઉપરાંત કરોના કાળ વચ્ચે રાજકોટમાં ઓક્સીજનની જરૂરિયાત માં ખૂબ જ મોટી સંખ્યામાં વધારો થઈ રહ્યો છે.
આગામી મહિનામાં અંધ 50 થી 60 સિલિન્ડરની જરૂર પડી હતી. હાલ પ્રતિદિન 300થી વધુ ઓક્સિજનની જરૂરિયાત પડી છે. રાજ્યમાં કોરોના થી મૃત્યુ નું પ્રમાણ જોઇએ તો અમદાવાદમાં 20.
સુરતમાં 18, વડોદરામાં 7, રાજકોટમાં 6, ભરૂચમાં 1, બોટાદમાં 1, સાબરકાંઠામાં 1 અને સુરતમાં એક કુલ 55 લોકોના મૃત્યુ થયા છે. રાજ્યમાં કુલ વસ્તીનો આંકડો 4855 પહોંચ્યો છે.
તો અમદાવાદમાં 1907, સુરતમાં 1174, રાજકોટમાં 503, વડોદરામાં 261, જામનગરમાં 184, મહેસાણામાં 136 આ રીતે રાજ્યમાં સતત કોરોના ના કેસો વધી રહ્યા છે તેના કારણે પ્રફુલ કમાણીએ રાજ્યમાં બે થી ત્રણ વિઘ્ન લોક ડાઉન લગાવવાની માંગ કરી હતી.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment