અમદાવાદમાં 52 વર્ષની મહિલા સાથે 36 વર્ષના યુવાને લગ્ન કર્યા – જાણો આ લગ્નનો અનોખો કિસ્સો…

આજકાલ પ્રેમ આંધળો થયો છે. લોકો પ્રેમ ની પાછળ નાત જાત ધર્મ ઉમર બધું જ ભૂલી જાય છે. આપણે એવું પણ જાણતા આવ્યા છીએ કે પ્રેમમાં ક્યારેય નાતજાત રંગ ધર્મ જેવા તફાવતની થતી નથી અને કહેવાય છે કે પ્રેમમાં કોઈ બાંધ છોડ નથી હોતી. ત્યારે આજે આપણે એવા જ એક યુગલ વિશે વાત કરીશું કે તમને સાંભળીને રસપ્રદ લક્ષ તો સૌરાષ્ટ્રના મોરબી નો એક એવો લગ્ન કિસ્સો સામે આવ્યો છે કે જે ચર્ચાસ્પદ બન્યો છે અને એટલો જ રસપ્રદ બન્યો છે. એક 36 વર્ષના કુવારા યુવકે છૂટાછેડા લીધેલી 52 વર્ષની મહિલા સાથે લગ્ન કર્યા એ વાત રસ છે.

તો આ કિસ્સા વિશે વિસ્તૃતમાં વાત કરીએ તો આ યુગલ ને સુખી લગ્ન જીવન પસાર થાય તે માટે દિલથી આશીર્વાદ આપી રહ્યા છે.અનુબદ્ધ ફાઉન્ડેશનના સહયોગથી 36 વર્ષીય કુંવારા યુવકે છૂટાછેડા લીધેલી બાવન વર્ષની યુવતી સાથે કર્યા લગ્ન જેમની વચ્ચે સોળ વર્ષનો તફાવત છે જે ચોકાવનારી બાબત છે આ કન્યા નું કહેવું છે કે અગાઉ પતિ સાથે મનમેળ ન બેસતા બાર વર્ષના લગ્નજીવનમાં થી છૂટાછેડા લઈને 81 વર્ષના વૃદ્ધ માતા-પિતાની 20 વર્ષ સેવા કરી.

એક દિવસ અનુબંધ ફાઉન્ડેશન માં એક સેમિનાર યોજાયો હતો ત્યારે આ બન્નેની મુલાકાત થઈ હતી અને તે બંનેની વાતચીત દરમ્યાન 36 વર્ષના યુવક નો સ્વભાવ અને રહેણીકરણી પસંદ આવતા અને મિલતા જુલતા વિચારોથી બંનેએ લગ્ન કરવાનું વિચાર્યું તેમણે જણાવતાં કહ્યું કે પ્રેમમાં ઉંમર ભાગ ભજવતી નથી અને અમારી બંનેની ઉંમર નો કોઈ મોટો તફાવત નથી અને એ પણ ધાર્મિક છે હું પણ ધાર્મિક છું.

ભૂતકાળના બાર વર્ષના લગ્નજીવનમાં પતિના ત્રાસથી કંટાળીને કન્યા મમતાભટ્ટે તેમની સાથે છૂટાછેડા લઇ લીધા હતા અને ત્યારે તેમને કોઈ સંતાન પણ નહોતું હવે તેમનું કહેવું છે કે તેઓ ચોક્કસ તમામ પ્રકારના પ્રયાસો કરશે જેથી તેમને ખોળો ખૂંદનારા કોઈ મળે અને સંતાનનું સુખ પ્રાપ્ત થાય.

તેમને લાગી રહ્યું છે કે હવે મને સાચો જીવનસાથી પ્રાપ્ત થયો હશે અને ભગવાનના આશિર્વાદ રૂપ માને છે અને ભાવિન રાવલ એ જણાવતા કહ્યું કે મારી ઉંમર વચ્ચે ભલે તફાવત હોય પરંતુ અમારા સ્વભાવ અને લાગણીઓ મળતી આવે છે કહેવાય છે કે જોડી હો તો ઉપરવાળો ઈશ્વર બનાવે છે ત્યારે વધુ છેલ્લા દસ વર્ષથી પત્નીની શોધમાં હતો છે મને સુખ-દુઃખમાં સાથ આપે.

જ્યારે સ્વભાવ અને લાગણી મળે ત્યારે પ્રેમ પ્રકરણ ચાલુ થાય છે જે આ યુગલે સાબિત કર્યું ઘરમાં બધાને સમજવામાં સમય લાગ્યો પરંતુ તેમની પત્નીનો સ્વભાવ ખૂબ જ સુંદર અને સુશીલ હતો. ત્યારે એવું પણ કહ્યું કે ઉંમર કરતાં સ્વભાવ કરતા વધારે મહત્વનું છે અને તેઓ બે મહિનાથી વાતચીત બાદ આગળ નું સુખમય જીવન વિતાવવાનું નક્કી કર્યું.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*