અફઘાનિસ્તાન માં નાના નાના છોકરાઓ છોકરીઓના કપડાં પહેરીને મજબૂરીમાં કરે છે ડાન્સ,પછી શરૂ થાય છે ગંદુ…

અત્યારે તાલિબાને અફઘાનિસ્તાન પર કબજો જમાવી દીધો છે. અફઘાનિસ્તાનમાં ડર અને અસલામતીની છે. આગામી સમયમાં તાલિબાનના કટ્ટર કાયદાને કારણે જનતમાં હાલમાં ભયનું સામ્રાજ્ય છે.

તાલિબાનોને કારણે અફઘાનિસ્તાન આખું બદલાઈ જશે તેવું લાગી રહ્યું છે. હવે તાલિબાનોએ મહિલાઓની આઝાદી પર સંપૂર્ણ રીતે પ્રતિબંધ લગાવી દેશે.

અફઘાનિસ્તાન ના લોકોના મનમાં ડર છે કે હવે અફઘાનિસ્તાનમાં અનેક કુરિવાજો શરૂ થશે. જોકે, અહીંયા પહેલેથી જ એક કુરિવાજ ચાલતો આવે છે અને તેનો આખી દુનિયા વિરોધ કરી રહી છે.આ પ્રથા બચ્ચા બાજી છે.

આજે જાણીએ બચ્ચા બાજીમાં કેવી રીતે સગીરો સાથે કેવી રીતે કરવામાં આવે છે.બચ્ચા બાજી એક એવો કુરિવાજ છે, જે પૈસાદાર લોકો 10 વર્ષની ઉંમરની આસપાસના છોકરાઓને પાર્ટીમાં ડાન્સ કરાવે છે.

આટલું જ નહીં આ છોકરાઓને છોકરીઓને કપડાં પહેરાવવામાં આવે છે અને મેકઅપ પણ કરાવામાં આવે છે. પાર્ટી પૂરી થયા બાદ આ છોકરાઓ પર ખરાબ કાર્ય કરવામાં આવે છે. આ પ્રથામાં માત્ર છોકરાઓ જ નહીં, છોકરીઓ પણ હોય છે. આ જ કારણે આ પ્રથાનો હંમેશાં દુનિયામાં વિરોધ કરવામાં આવે છે.

જે બાળકો પાર્ટીમાં જઈને ડાન્સ કરે છે, તે મોટાભાગે ગરીબ બાળકો હોય છે. પૈસા માટે તેઓ ડાન્સ કરવા મજબૂર બને છે. ઘણીવાર બાળકોનું અપહરણ કરવામાં આવે છે અને તેમને પૈસાદાર વર્ગમાં વેચી પણ દેવામાં આવે છે. આવા બાળકોને કામને બદલે માત્ર કપડાં ને ભોજન મળે છે. બાળકો ખરીદ્યા બાદ અમીર લોકો તેનો મનફાવે તે રીતે ઉપયોગ કરે છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!.

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*