ભારતના અલગ રાજ્યોમાંથી 12 માર્ચ 2021 સુધી ફૂલ 11.71 કરોડો ખેડૂતોને પ્રધાનમંત્રી યોજનામાં સમાવવામાં આવ્યા છે ત્યારે મોદી સરકાર ખેડૂતોને હોળીના તહેવારની આજુબાજુ માં ખેડૂતોના ખાતામાં પૈસા નાખે તેવી શક્યતા છે. કેન્દ્ર સરકાર એવા ખેડૂતો નાના મોટા ની તૈયારી કરી રહ્યા છે.
જે લાભ લેવાના પાત્રતા ધરાવતા નથી. આ યોજના કેન્દ્ર સરકાર દ્વારા સંપૂર્ણ પૂરું પાડવામાં આવી રહ્યું છે ત્યારે જો પ્રધાનમંત્રી હજી તમારા ખાતામાં આવ્યો નથી તો તમે ઘરે બેસીને સત્તાવાર વેબ સાઈટ પરથી માહિતી લઈને યાદી જોઈ શકો છો.
કેન્દ્ર સરકારે ખેડૂતોની આવક વધારવા અનેક પગલાં લીધા છે. ત્યારે ખેડુતોને આર્થીક મદદ કરવા માટે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના ની શરૂઆત કરવામાં આવી હતી અને આ યોજના અંતર્ગત દર વર્ષે 3 હપ્તામાં 6 હજાર રૂપિયાની આર્થિક સહાય ખેડૂતોને કરવામાં આવી રહી છે.
ત્યારે તેમાં 2000 ના ત્રણ હપ્તા સિદ્ધાર્થ ખેડૂતોના બેંક ખાતામાં જમા કરાવવામાં આવે છે ત્યારે આ વખતે કેન્દ્ર સરકાર હોળીના તહેવાર પહેલા આઠમા હપ્તાની રકમ 2 હજાર રૂપિયા ખેડૂતો ના ખાતામાં મોકલશે.
પીએમ કિસાન સન્માન નિધિ હેઠળ આ યોજના દેશભરના તમામ ખેડૂતોને લાભ મળતો નથી ત્યારે આ યોજના હેઠળ પી.એમ.કિસાન હપ્તો તે જ લોકોને મોકલવામાં આવે છે જેની પાસે 2 હેકટર અથવા 5 એકર ખેતીલાયક જમીન છે.
હવે સરકારે હોલ્ડિંગની મર્યાદા નાબૂદ કરી દીધી છે. મહત્વની વાત છે કે જો કોઈ આવકવેરો રિટર્ન ફાઈલ કરે છે તો તેમને આ યોજનાનો લાભ નહીં મળે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment