મહત્વના સમાચાર : આ બેન્કમાં ખાતુ હશે તો પેટ્રોલ ડીઝલ મળશે સસ્તું.

પેટ્રોલ ડીઝલના ભાવ વધ્યા ત્યારથી સામાન્ય માણસ ચિંતામાં મુકાયો છે.કેટલાક રાજ્યમાં પેટ્રોલ નો ભાવ ₹100 થઈ ગયો છે.ત્યારે બેન્ક સાથે હાથ મિલાવશો તો આપણે સસ્તામાં મળશે પેટ્રોલ.ખાતુ ખોલાવવાથી પેટ્રોલ સસ્તું મળશે આ વાત ખોટી લાગે છે પરંતુ આ વાત સત્ય છે.

યુનિયન બેન્ક એક એવું ક્રેડિટ કાર્ડ બહાર પાડ્યું છે કે જેનાથી તેમને ફ્યુલ ની કિંમતોમાં રાહત મળશે.આ કાર્ડ થી પેટ્રોલ ભરાવશો તો તમને રિવર્ડ મળશે જેનો તમે બીજી જગ્યાએ વપરાશ કરી શકો છો.

યુનિયન બેન્ક ઓફ ઇન્ડિયા અને હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ કો બ્રાન્ડેડ કોન્ટેકપ્લસ રૂપે ક્રેડિટ કાર્ડ લોન્ચ કરવાની ઘોષણા કરી છે.

આ કાર્ડ થી તમારા માટે પેટ્રોલ ડિઝલની પ્રાઈઝ ઓછી નહીં થાય પરંતુ આ કારણથી પેટ્રોલ-ડીઝલ ખરીદવાથી તમને અન્ય ફાયદા મળશે.

જેને તમે બચત ની જેમ જોઈ શકશો. આ કાર્ડ ના ઉપયોગ થી અન્ય જગ્યાએ પણ તમને ફાયદો થઈ શકે છે.જો તમે આ કાર્ડ લેશો તો તમને 16 X રીવર્ડ પોઇન્ટ મળશે.

જેનો દેશ માં 18000 થી વધારે HPCl આઉટલેટ્સ ઉઠાવી શકાય છે. કહેવામાં આવે તો આ 4 ટકા કેસબેક બરાબર થશે તો ગ્રાહક ના HPCL sivay 1.5 ટકા બીજો ફાયદો થશે.

જો કે આ કાર્ડ લેવા પર મામૂલી ફીઝ આપવી પડશે.પેટ્રોલ અને ડીઝલ સિવાય મનોરંજન અને યાત્રા તેમજ ભોજન અને ટ્રાવેલ જેવી જગ્યાએ વપરાશ કરી શકશે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*