રેલ્વે આજે ફરી ઘણી ટ્રેનો કેન્સલ કરી છે. જો તમે 16 મે સુધી કોઈ જગ્યાએ જવાના હોય અથવા પ્લાન બનાવી રહ્યા હોય તો એ પહેલા ટ્રેન નું સ્ટેટસ જરૂર ચેક કરી લેજો. જેનાથી તમને કોઈ પરેશાની ન થાય. ઉત્તર રેલ્વે આ ટ્રેન અંગે જાણકારી આપી છે.
આપને જણાવી દઇએ કે આ ટ્રેનો આજથી એટલે કે 11 મે થી 16 મે સુધી કેન્સલ રહેશે. આપને જણાવી દઇએ કે દેશભરમાં ફેલાયેલી મહામારી વચ્ચે રેલવે એ દિલ્હી, બિહાર, યુપી, મુંબઈ, ગુજરાત સહિત અનેક ટ્રેનો રદ કરવામાં આવી છે.
રેલવે મુસાફરોની અછતના કારણે ટ્રેનો રદ કરવામાં આવી છે. આ સાથે લોકડાઉન માં પરપ્રાંતીય મજૂરોને તેમના ઘરે પહોચાડવા માટે સંખ્યાબંધ વિશેષ ગાડીઓ પણ ચલાવવામાં આવ્યા છે.
જેથી મુસાફરોને કોઇ પ્રકારની મુશ્કેલીનો સામનો કરવો ન પડે. ઉત્તર રેલવે એ પોતાની ટ્વિટમાં લખ્યું છે કે તે તમામ સંબંધિતને જણાવાયું છે.
ઓપરેશનલ કારણોસર કાશ્મીર ખીણના બાનીહલ-બારામુલ્લા વિભાગમાં ચાલતી. નીચેની ટ્રેનોની 11-05-2021 થી 16-05-2021 સુધી રદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ઉત્તર રેલવે એ પોતાની ટ્વીટ માં લખ્યું છે.
કે તે તમામ સંબંધિતોને જણાવાયું છે કે ઓપરેશનલ કારણોસર કાશ્મીર ખીણના બાનીહલ-બારામુલ્લા વિભાગમાં ચાલતી નીચેની ટ્રેનોને આજ થી લઈ રવિવાર સુધી રદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment