સોનાના વેપારીઓ માટે મહત્વના સમાચાર, નિયમો જાણી લો નહિતર થઇ શકે છે જેલ…

દેશની કેન્દ્રની મોદી સરકારે સોના-ચાંદીના નિયમોમાં મહત્વની ફેરબદલી કરી આજથી સોના ઉપર ગોલ્ડ હોલમાર્કિંગને ફરજિયાત કરી દેવામાં આવ્યો. સોનાના ખરીદી કરનાર ગ્રાહકો માટે આ નિયમ ખૂબ જ મહત્વનો છે. આજથી તમામ જ્વેલર્સ ફક્ત BIS પ્રામાણિક ઘરેણાં વેચી શકશે.

ઘરેણા ઉપર ગોલ્ડ હોલમાર્કિંગના નિયમોનું પ્લાનિંગ છેલ્લા દોઢ વર્ષથી થઈ રહ્યું હતું. તે નિયમ આથી સમગ્ર દેશમાં લાગુ કરી દેવામાં આવ્યો છે કોરોના કારણે આ પેલા લાગુ માં મૂક્યો ન હતો.

જાણો શું છે હોલમાર્કિંગ
હોલમાર્ક ને આધારે ભારતની એજન્સી બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટેન્ડ કરે છે. ઘરેણા પર હોલમાર્કિંગ માં કોઈ ઉત્પાદનને નિક્કી માપદંડ પર પ્રમાણિત કરાય છે. જે ગ્રાહકોને સોનાની ગુણવત્તા તપાસ કરે છે. ગ્રાહક કોઈપણ પ્રકારની સોનું કે સિક્કો કરી દેતો તેના પર BIS દ્વારા હોલમાર્કિંગ કરવામાં આવે છે તેનાથી ખબર પડે કે આસો પ્રયોગશાળામાં શુદ્ધ થઈને તપાસ થયા બાદ અમને મળ્યું છે.

જો કોઈ પણ સોનાના વેપારી હા નિયમોનું પાલન નહીં કરે તો 1 લાખથી લઈને સોનાના ના ભાવ કરતાં પાંચ ગણો વધારે દંડ ભરવો પડશે. આ ઉપરાંત તેને BIS 1 2016 ની કલમ 29 હેઠળ સજા થશે.

ગ્રાહક ને છેતરવા માટે એક વર્ષની જેલ પણ થઇ શકે છે. અને સોનાની શુદ્ધતા થી કરવા માટે સરકાર દ્વારા એપ્લિકેશન બનાવવામાં આવી છે BIS CARE નામની એપ્લિકેશન પરથી તમે સોનાની શુદ્ધતા થી કરી શકો છો અને તમને સોનાની શુદ્ધતા માં કોઈપણ પ્રકારનો ડાઉટ લાગે તો ફરિયાદ પણ કરી શકો છો.

ગ્રાહક ને છેતરવા માટે એક વર્ષની જેલ પણ થઇ શકે છે. અને સોનાની શુદ્ધતા થી કરવા માટે સરકાર દ્વારા એપ્લિકેશન બનાવવામાં આવી છે BIS CARE નામની એપ્લિકેશન પરથી તમે સોનાની શુદ્ધતા થી કરી શકો છો.

અને તમને સોનાની શુદ્ધતા માં કોઈપણ પ્રકારનો ડાઉટ લાગે તો ફરિયાદ પણ કરી શકો છો. હોલમાર્કિંગ ના નવા નિયમ લાગુ થયા બાદ તમામ વેપારીઓ ફક્ત 22 કેરેટ, 18 કેરેટ અને 14 કેરેટની જવેલરી વેચી શકો છો.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!`

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*