ધો. 9 થી 12 ની પ્રથમ પરીક્ષા ને લઈને મહત્વના સમાચાર સામે આવ્યા છે. જેને લઇને ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની સ્પષ્ટતા કરવામાં આવી છે. જોકે હાલમાં સોશિયલ મીડિયામાં પરીક્ષા મોફૂફ થઈ છે તેવા સમાચાર વહેતા થયા છે.જે શૈક્ષણિક કેલેન્ડર મુજબ જ પરીક્ષા યોજાશે.
આ પરીક્ષા 18 થી 27 નવેમ્બર દરમિયાન યોજાશે. જોકે આ પરીક્ષા મામલે સોશિયલ મીડિયામાં પરીક્ષા મોકૂફ રાખવામાં આવી છે તેવી ખોટી અફવા ફેલાઈ હતી જેને લઈને ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની સ્પષ્ટતા કરવામાં આવી છે.
ગુજરાતમાં રાજ્ય સરકારના મંત્રી પૂર્ણેશ મોદીએ મોટી જાહેરાત કરતા જણાવ્યું કે ડાંગ શબરી અને રામનું મિલન સ્થળ છે જ્યાં રામ અને શબરી નું મિલન થયું હતું ત્યારે ડાંગમાં પ્રથમ વખત દશેરા મહોત્સવ ઉજવવામાં આવે તેવી તેમણે જાહેરાત કરી છે.
મોદી સરકારે રાશનકાર્ડ ધારકોને મોટી રાહત આપી છે.કેન્દ્ર સરકારના આ નિર્ણયથી હવે રાશન કાર્ડ વગર પણ મફત અનાજ નો લાભ લઈ શકાય છે. ઘણા રાજ્યોમાં લાભાર્થીઓને મફત અનાજ આપવામાં આવી રહ્યું છે. દિલ્હી સહિત દેશના ઘણા રાજ્યોમાં વન નેશન વન રાશનકાર્ડ લાગુ કરવાનું કામ કરવામાં આવી રહ્યું છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment