ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ધર્મ સ્વાતંત્ર્યને લઈને લીધા મહત્વના નિર્ણય, જાણો વિગતે.

ગુજરાત રાજ્યમાં કોઈપણ વ્યક્તિને લાભ લાચાર, બળજબરી કે કોઈપણ પ્રકારની હિંસા કરીને કોઈપણ વ્યક્તિને ધર્મ પરિવર્તન ન કરાવી શકે તેવા નિયમો 2003માં રાજ્યમાં અમલમાં મૂક્યા મૂકવામાં આવ્યા હતા. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આ નિયમોમાં સુધારાઓના સંદર્ભે આગામી તારીખ 15 જૂન 2021 ના રોજ રાજ્યમાં ગુજરાત ધર્મ સ્વતંત્ર અધિનિય 2021 અમલી કરી કરવાનો નિર્ણય કર્યો છે.

ગુજરાત રાજ્યમાં 15 જૂન 2021થી આ નવી જોગવાઈ લાગુ પડશે. લગ્ન કરવા માટે ધર્મ પરિવર્તન કર્યું હોય કે ધર્મ પરિવર્તન કરીને લગ્ન કરાવ્યા હોય તેવા મામલામાં ફેમિલી કોર્ટ દ્વારા રદ કરવામાં આવશે.

કોઈપણ વ્યક્તિને બળજબરીપૂર્વક લગ્ન દ્વારા અથવા લગ્ન કરાવવા અથવા લગ્ન કરાવવામાં મદદ કરવા ધર્મ પરિવર્તન કરી શકાશે નહીં. કોઈ નારાજ થયેલા વ્યક્તિ, તેના માતા-પિતા, ભાઈ, અથવા તો બહેન, લગ્ન તિથિ અથવા દત્તક સ્વરૂપે હોય.

તેવી બીજી કોઈ વ્યક્તિ દ્વારા આવામાં ધર્મ પરિવર્તન તથા લગ્ન સામે એફઆઈઆર દાખલ કરી શકાશે. આ જોગવાઈઓનું પાલન ન કરનાર સંસ્થા બની રજીસ્ટ્રેશન રદ્દ કરી દેવામાં આવશે. સંસ્થાને દસ વર્ષ સુધીની કેદ અને પાંચ લાખ સુધીનો દંડ ભરવો પડશે.

સ્ત્રી, અનુસૂચિત જાતિ, સગીર, અનુસૂચિત આદિજાતિના વ્યક્તિના સંબંધોમાં સજાની જોગવાઈ 4 થી 7 વર્ષ સુધી કે ગાને ઓછામાં ઓછા 3 લાખ નો દંડ ભરવો પડશે. ગુનો કરનાર, કરાવનાર, સલાહ આપનાર, મદદ કરનાર, આ તમામ વ્યક્તિઓ દોષિત ગણાશે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*