દેશમાં નવ વર્ષ બાદ ATM ના નિયમોમાં આરબીઆઇ દ્વારા ફેરફાર કરવામાં આવ્યા છે. આરબીઆઇએ તમામ બેંકોના ATM ટ્રાન્ઝેક્શન માટેના ઇન્ટરચેન્જ ભાવ વધારવા માટે પરવાનગી આપી. આરબીઆઈએ કહ્યું કે કોઈપણ બેંકનું ગ્રાહક ATMનો ઉપયોગ 5 વખત ફ્રીમાં કરી શકશે.
ત્યારબાદ જો તે 6 વખત ATM નો ઉપયોગ કરશે તો તેને ચાર્જ ભરવો. આ ઉપરાંત પેલા ATMમાંથી પૈસા ઉપાડવાનો ખર્ચ 16 રૂપિયા તો તેને વધારીને 17 રૂપિયા કરી દેવામાં આવ્યો છે. આ ઉપરાંત આરબીઆઈ 1 AUGUST 2021 થી બિન નાણાકીય ટ્રાન્ઝેક્શન માટે 5 રૂપિયા ચાર્જ લાગશે તે વધારીને 6 રૂપિયા કરી દીધો હતો.
1 જાન્યુઆરી 2022 થી બેંકના ગ્રાહકો પાસેથી ગ્રાહક ચાર્જ તરીકે 21 રૂપિયા મજુરી વસૂલવામાં આવશે. હાલમાં મોટાભાગની બેંકો 20 રૂપિયા ચાર્જ વસૂલે છે.
ઇન્ટરચેન્જ એટલે કે જો તમે RBI ના ગ્રાહક છું અને તમારે આરબીઆઇના કાર્ડનો ઉપયોગ કરીને પંજાબ નેશનલ બેન્કના એટીએમમાંથી પૈસા ઉપાડવા છે તો તમારે પંજાબ નેશનલ બેંકની પૈસા ઉપાડવાનો ચાર્જ ચૂકવવો પડશે.
આરબીઆઈએ કહ્યું કે તમારું એકાઉન્ટ જે બેંકમાં હોય તે બેન્કના એટીએમમાંથી તમે પૈસા ઉપાડતો તમને દર મહિને મફત નાણાકીય અથવા બિન નાણાકીય માટે યોગ્ય છે.
આ ઉપરાંત તમારે જો અન્ય બેંકના એટીએમમાંથી પૈસા ઉપાડવા હોય તો મેટ્રો શહેરમાં 3 અને નાના મેટ્રો શહેરમાં 5 વ્યવહાર કરી શકો છો આનાથી વધારે વ્યવહાર કરવા હોય તો તમારે તે બેન્કને ચાર્જ ચૂકવવો પડશે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment