આ દિવસે ભૂલથી પણ ખરીદશો સાવરણી તો માતા લક્ષ્મી થશે નારાજ,શનિદેવનો વધશે પ્રકોપ

મિત્રો વાસ્તુશાસ્ત્રમાં આપણે નવી સાવરણી ખરીદવા કે બદલવા વિશે વાત કરવાના છીએ જો ઘરમાં તમારી જૂની સાવરણી તૂટી ગઈ હોય અને તમે નવી સાવરણી ખરીદવા માંગતા હોય તો તમારે થોડો કેવો વાચતું શાસ્ત્રમાં સમય આપવો જોઈએ કારણકે ઘરમાં જૂની સાવરણીને બદલવા માટે શનિવારનો દિવસ પસંદ કરવો જોઈએ

શનિવારે નવી સાવરણીનો ઉપયોગ કરવો ખૂબ સારો માનવામાં આવે છે. આ સિવાય હંમેશા કૃષ્ણ પક્ષમાં સાવરણી ખરીદવાની સલાહ આપવામાં આવે છે અને શુક્લ પક્ષમાં ખરીદેલી સાવરણી દુર્ભાગ્યનું સૂચક છે તેથી આ મહિનામાં ક્યારેય સાવરણી ખરીદવી ના જોઈએ.

વાસ્તુશાસ્ત્ર અનુસાર અઠવાડિયામાં બે દિવસ સાવરણી ન ખરીદવી જોઈએ જો આપણે સોમવારે સાવરણી ખરીદે તો આપણને આર્થિક નુકસાન થઈ શકે છે. આ સિવાય આપણા પર કોઈપણ પ્રકારનું દેવું વધી શકે છે તેથી તમારે સોમવારે જાડુ ખરીદવાનું ટાળવું પડશે

તો જ ધનની દેવી લક્ષ્મી તમારા પર પ્રસન્ન થશે અને ઘરમાં પૈસાની કમી નહીં આવે. સોમવારની જેમ શનિવારે પણ સાવરણી ન ખરીદવી જોઈએ કારણ કે આ દિવસે અને લોખંડની વસ્તુ પણ ખરીદવાની મનાઈ છે.

સાવરણી સાથે જોડાયેલી આ વાતોનું ધ્યાન રાખો
વાસ્તુ અનુસાર તૂટેલી સાવરણીનો ઉપયોગ બિલકુલ ન કરવો જોઈએ. સાવરણી તૂટ્યા પછી તરત જ બદલવી જોઈએ.

જ્યારે પણ તમે સૂર્યાસ્ત પછી ઝાડુ કરો ત્યારે તે કચરો કે માટી ઘરની બહાર ન ફેંકો, તેને ક્યાંક ડસ્ટબિનમાં રાખો અને સવારે બહાર ફેંકી દો.

સાવરણીને લક્ષ્મીનું પ્રતિક માનવામાં આવે છે, તેથી ક્યારેય ભૂલથી પણ સાવરણી પર પગ ન મૂકવો. તેને દેવી લક્ષ્મીનું સન્માન માનવામાં આવે છે અને તેનાથી ઘરમાં અનેક પ્રકારની આર્થિક સમસ્યાઓ પણ આવી શકે છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*