જો તમે આ એપ માંથી LPG સિલિન્ડર બુકિંગ કરાવશો, તો આ રીતે મળશે 900 રૂપિયા નું કેસબેક…

દેશમાં કોરોનાની મહામારી વચ્ચે મોંઘવારી સતત વધી રહી છે પેટ્રોલ-ડીઝલના ભાવ ની સાથે એલપીજી સિલિન્ડરના ભાવમાં પણ વધારો થઇ રહ્યો છે. એવામાં આ રીતે એલપીજી સિલિન્ડર બુકિંગ કરાવવા થી તમને થશે ફાયદો. PAYTM એપ્લિકેશન ઉપર એલપીજી સિલિન્ડર બુકિંગ કરાવવા માટે ખાસ ઓફર છે.

હવે તમે મિસ્કોલ, WHATSAPP અથવા તો IVR પરથી તમે ગેસ સિલિન્ડર બુકિંગ કરાવી શકો છો અને સિલિન્ડરનું પેમેન્ટ એપ્લિકેશન PAYTM માંથી આપી શકો છો.

PAYTM ની આ ઓફર માં જો તમે PAYTM માંથી ગેસ સિલિન્ડર બુકિંગ કરાવશો તો તમને 3 સિલિન્ડરના બુકિંગ પર 900 રૂપિયા નો કેસ બેંક મળી શકે છે. આ કેશ બેન્ક જે ગ્રાહક પહેલીવાર ગેસ સિલિન્ડર બુકિંગ તેને આ ઓફરનો લાભ મળશે.

આ ઓફરનો ફાયદો ભારત પેટ્રોલિયમ, ઇન્ડિયન ઓઇલ અને હિન્દુસ્તાન પેટ્રોલિયમ ગ્રાહકોને આ ઓફરનો લાભ મળશે. જો તમે પણ હજી સુધી PAYTM માંથી ગેસ સિલિન્ડર બુકિંગ નથી કરાવ્યું તો તરત જ આ ઓફરનો લાભ મેળો.

આ રીતે LPG સિલિન્ડર બુકિંગ કરાવો.
1. સૌપ્રથમ પેટીએમ એપ્લિકેશન ના જાઓ ત્યારબાદ ત્યાં રિચાર્જ એન્ડ પે-બિલ ના ઓપ્શન પર ક્લિક કરો.
2. ત્યારબાદ હવે ‘Book a Cylinder’ આઇકોન પર ક્લિક કરો.
3. હવે તમારી LPG સિલિન્ડરની કંપનીને સિલેક્ટ કરો.

4. ત્યારબાદ માટે રજીસ્ટ્રેશન માટે મોબાઈલ નંબર કે ગેસ સિલિન્ડર આઇડી એટલે કે ગ્રાહક નંબર લખો.
5. ત્યારબાદ Proceed બટન પર ક્લિક કરો અને ત્યારબાદ પેમેન્ટ કરો.
6. ત્યારબાદ એલપીજી સિલિન્ડર બુક થયા બાદ તમે જે એડ્રેસ નાખ્યું હશે ત્યાં તમારો સિલિન્ડર આવી જશે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*