જો તમે આ 500 રૂપિયાની જૂની નોટ રાખી છે તો તમે ઘરે બેઠા બેઠા ધનવાન બની શકો છો. જોકે 500 રૂપિયાની નોટ ભારત સરકાર દ્વારા ચાર વર્ષ પહેલાં જ બંધ કરી દેવામાં આવી છે પરંતુ તેમ છતાં આજે પણ બજારમાં તેની કિંમત હજારો રૂપિયા છે.
આ નોટની ઓનલાઇન હરાજી કરીને તમે ઘરે બેઠા પૈસા કમાઇ શકો છો.500 રૂપિયાની જૂની નોટ બદલતા પહેલાં તમારે કેટલીક ખાસ વાતોનું ધ્યાન રાખવું પડશે. તો ચાલો જાણીએ આ નોટની ખાસિયત શું હોવી જોઈએ અને તમે તેને ક્યાં વેચી શકો છો.
ભારતમાં રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા ને નોટો છાપવાનું કામ સોંપવામાં આવે છે અને RBI ચલણી નોટો ખૂબ જ કાળજીપૂર્વક છાપે છે.પેટર્ન ફિકસ હોય છે અને તે આ મુજબ નોટો છાપવામાં આવે છે.પરંતુ જો પ્રિન્ટિંગ દરમિયાન નોટ માં કોઈ ભૂલ થઈ જાય
અને તે બજારમાં આવી જાય તો તે નોટ ખાસ બની જાય છે અને તેની કિંમત અનેક ગણી થઈ જાય છે.જો તમારી પાસે 500 રૂપિયાની જૂની નોટ છે તો તરત જ ચેક કરો કે તેનો સીરીયલ નંબર બે વાર પ્રિન્ટ થયો છે કે નહીં.
જો આવું થાય તો તમને નોટના બદલે 5,000 મળી શકે છે. આ સિવાય જો 500 રૂપિયાની નોટ ની કિનારી મોટી હોય એટલે કે તેના પર વધારાનું કાગળ રહી ગયો હોય તો તે નોટના બદલામાં તમને 10 હજાર મળી શકે છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment