સારા પગાર વાળી નોકરી છોડીને આ યુવકે પશુપાલનનો ધંધો કરીએ, તો લોકોએ કહ્યું અને મોટી ભૂલ કરી નાખી… પણ હવે યુવક મહિનામાં આટલા રૂપિયા કમાય છે કે…

મિત્રો આજના આધુનિક યુગમાં ઘણા એવા લોકો છે જે ખૂબ જ ભણ્યા ગણ્યા છે. પરંતુ તેમને નોકરી નથી મળતી અને જો નોકરી મળે છે. તો તેમાં સારો એવો પગાર નથી મળતો. જ્યારે બીજી બાજુ જો કોઈ યુવાન ખેતીકામ કે પશુપાલનનું કામ કરે તો લોકો તેની મજાક ઉડાવે છે.

જેના કારણે કેટલાક લોકો તો આવડત હોવા છતાં પણ ખેતીકામ અને પશુપાલનનું કામ કરતા નથી. ત્યારે આજે આપણે એક એવા યુવાનની વાત કરવાના છીએ જેની સફળતા વિશે સાંભળીને તમે પણ રાજી થઈ જશો. આ યુવાનની વાત કરીએ તો યુવાન ખૂબ જ સારી એવી નોકરી કરતો હતો અને તેને નોકરીમાંથી પણ ખૂબ જ સારો એવો પગાર મળતો હતો.

પરંતુ યુવાને અચાનક જ પોતાની નોકરી છોડી દીધી હતી અને પશુપાલનનું કામ શરૂ કરી દીધું હતું. યુવકની વાત કરીએ તો યુવકની કોલેજ પૂરી થયા બાદ તેને સારા એવા પગારવાળી નોકરી મળી ગઈ હતી. પરંતુ એક જ વર્ષમાં અચાનક જ તેને પોતાની નોકરી છોડી દીધી અને પશુપાલનનું કામ શરૂ કરી દીધું હતું.

આ કામ કરવા માટે તે પોતાના ગામ આવી ગયો હતો. જ્યારે યુવકે નોકરી છોડી ત્યારે લોકો તેનો મજાક ઉડાવતા હતા. અને તેને ન કહેવાનું કહેવા લાગ્યા. પરંતુ યુવકે લોકોની વાત ન સાંભળી અને પોતાનું પશુપાલનનું કામ શરૂ રાખ્યું તે તેમાં દિવસ રાત મહેનત કરવા લાગ્યો અને પોતાના પશુપાલનના ધંધાને ધીમે ધીમે મોટો બનાવ્યો.

ધીમે ધીમે તો યુવા કે 130 ગાયનો તબેલો બનાવ્યો અને આ તબેલા માંથી લાખોની કમાણી કરવા લાગ્યો. તે પૈસા માંથી યુવકે પોતાના તબેલામાં છાણા સુકાવવાનું મશીન મૂક્યું અને પછી તો તે સુકવેલા છાણા થેલીમાં ભરીને વેચવા લાગ્યો ધીમે ધીમે તેનો આ ધંધો પણ ખૂબ જ વધી ગયો. આજે યુવક પોતાના પશુપાલનના ધંધામાંથી મહિને લાખો રૂપિયાની કમાણી કરે છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહ

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*