પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કાનું મતદાન 1 એપ્રિલના રોજ થશે. આ બધા વચ્ચે બંગાળ ભાજપના અધ્યક્ષ દિલીપ ઘોષ ના નિવેદન થી અટકળો તેજ થઈ ગઈ છે કે પાર્ટી કોને રાજ્યના મુખ્યમંત્રી બનશે. અહીં જણાવવામાં આવ્યું છે.
કે પશ્ચિમ બંગાળ માટે ભાજપે હજુ પણ મુખ્યમંત્રીના ચેહરાની કોઈ પણ પ્રકાર ની જાહેરાત કરી નથી.જો બંગાળમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર મને પણ રાજ્યના મુખ્યમંત્રી કોણ કરશે દરેક લોકોના મનમાં સવાલ ઉઠી રહ્યો છે.
ત્યારે પ્રશ્નના જવાબમાં ભાજપના પ્રદેશ દિલીપ ઘોષે પાર્ટી કરશે પરંતુ તે જરૂરી નથી કે કોઈ વિધાયક ને જ મુખ્યમંત્રી બનાવવામાં આવે. ઉલ્લેખનીય છે કે મમતા બેનરજી મુખ્યમંત્રી બન્યા ત્યારે તેઓ વિધાયક ન હતા.
દિલીપ ઘોષ ના નિવેદન બાદ હવે આ અટકળો તેજ થઈ ગઈ છે કે બંગાળમાં ભાજપ જીતશે તો ઘોષ જ આગામી મુખ્યમંત્રી બની શકે.
અને હકીકતમાં દિલીપ ઘોષ જ એકમાત્ર જાણીતો ચહેરો છે જે બંગાળમાં ચૂંટણી લડી રહ્યા નથી અને મેડીનીપુર થી લોકસભાના સાંસદ છે જ્યારે ભાજપે બંગાળ વિધાનસભા ચૂંટણીમાં પોતાના ચાર લોકસભા અને રાજ્યસભા સાંસદોને ટિકિટ આપેલ છે.
જેમાં કેન્દ્રીય મંત્રી બાબુલ સુપ્રિયો અને રાજ્યસભા સાંસદ સ્વપ્ન દાસ ગુપ્તા પણ સામેલ છે જેને હાલમાં જ વિધાન સભા ચૂંટણી લડવા માટે રાજ્યસભામાંથી રાજીનામું આપ્યું હતું.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment