સોના-ચાંદીના ભાવમાં થયો ભયંકર ઘટાડો, જાણો આજના સોના ચાંદીના ભાવ.

Published on: 4:17 pm, Wed, 31 March 21

સોના-ચાંદીમાં સતત થઈ રહેલા ઘટાડાના કારણે રોકાણકારો સોના-ચાંદીની ભરપૂર ખરીદી કરી રહ્યા છે. જોકે હાલ સોનામાં વટઘટ થતી જોવા મળે છે.સોનુ 1675 નું લેવલ તોડવું ખૂબ મુશ્કેલ ભર્યુ હોવાથી તેને તોડી શક્યું નહિ જેથી ભાવ વતઘટ થયા રાખે છે.

આજે સોનામાં ફરી એકસાથે ઝટકો લાગ્યો છે અને હમણાંથી સતત વધઘટ થતાં સોનાના ભાવ આજે એકસાથે ઝટકો લાગ્યો છે. હમણાથી સતત વટ ઘટ થતા સોનાના ભાવ આજ એકસાથે નીચે પડયાં અને અત્યાર સુધીનો સૌથી નીચો ભાવ જોવા મળ્યો.

ચાંદીના ભાવ ની વાત કરવામાં આવે તો એક ગ્રામ ચાંદીનો ભાવ 63.10 રૂપિયા છે જ્યારે 10 ગ્રામ ચાંદીનો ભાવ 631 રૂપિયા છે જ્યારે સો ગ્રામ ચાંદીનો ભાવ 6310 રૂપિયા છે અને એક કિલો ગ્રામ ચાંદીનો ભાવ 63100 રૂપિયા છે.

જો કે કાલની સરખામણીએ આજરોજ ચાંદીના ભાવ જોવા જઈએ તો 2600 રૂપિયાની ઘટ જોવા મળી છે.22 કેરેટ સોનાના ભાવની વાત કરીએ તો એક ગ્રામ સોનાનો ભાવ 4385 રૂપિયા છે.

જ્યારે આઠ ગ્રામ સોનાનો ભાવ 35080 રૂપિયા છે જ્યારે 100 ગ્રામ સોનાનો ભાવ 4,38,500 રૂપિયા છે. જો કે કાલની સરખામણીએ આજે 22 કેરેટ સોનાના ભાવમાં 6100 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો હતો.

24 કેરેટ સોનાના ભાવની વાત કરીએ તો એક ગ્રામ સોનાનો ભાવ 4569 રૂપિયા છે જ્યારે 10 ગ્રામ સોનાનો ભાવ 45690 રૂપિયા છે.

જયારે 100 ગ્રામ સોનાનો ભાવ 4,56,900 રૂપિયા છે. કાલની સરખામણીએ આજરોજ 24 કેરેટ સોનાના ભાવમાં 6300 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો હતો.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "સોના-ચાંદીના ભાવમાં થયો ભયંકર ઘટાડો, જાણો આજના સોના ચાંદીના ભાવ."

Leave a comment

Your email address will not be published.


*