હાર્ટ એટેક આવવાના કારણે પતિનું કરૂણ મૃત્યુ, પત્નીએ પતિના તેરમીના દિવસે ઝેરી દવા પીને પોતાનું જીવન ટૂંકાવ્યું, પત્ની પોતાના પતિના…

હાલમાં બનેલી એક દુઃખદાયક ઘટના સામે આવી છે. આ ઘટના સાંભળીને તમે પણ ભાવુક થઈ જશો. એક 24 વર્ષની મહિલાએ ઝેરી દવા પીને પોતાનું પોતાનું જીવન ટૂંકાવી લીધું છે. મૃત્યુ પામેલી મહિલાનું નામ બબીતા હતું. બબીતા તેના પતિના મૃત્યુનો આઘાત સહન ન કરી શકીએ અને તેને આ પગલું ભરી લીધું હતું.

આ ઘટના હિમાચલ પ્રદેશના હમીરપુર જિલ્લામાં બની હતી. બબીતાના લગ્ન 6 વર્ષ પહેલા કરણે નામના યુવક સાથે થયા હતા. મળતી માહિતી અનુસાર 14 દિવસ પહેલા હાટ એટેક આવવાના કારણે કરણેનું કરુણ મૃત્યુ નીપજ્યું હતું. તેના કારણે પરિવારમાં માતમ છવાઈ ગયો હતો.

બબીતા તેના પતિના મૃત્યુનો આઘાત સહન ન કરી શકીએ અને તેને ઝેરી દવા પીને મંગળવારના રોજ પોતાનું જીવનનું ટૂંકાવી લીધું હતું. આ સમગ્ર ઘટનાની જાણ થતા પોલીસ ઘટના સ્થળે પહોંચી આવી હતી. પોલીસે આ સમગ્ર ઘટનાને લઈને કેસ નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

મળતી માહિતી અનુસાર પત્ની બબીતાએ તેના પતિના તેરમીના દિવસે સવારે ઝેરી દવા પી લીધી હતી. આ ઘટનાની જાણ થતાં પરિવારના લોકો બબીતાને સારવાર માટે હોસ્પિટલ લઇ ગયા હતા. જ્યાં સારવાર દરમિયાન બબીતાનું કરુણ મૃત્યુ નીપજ્યું હતું.

આ ઘટનાની માહિતી મળતા પોલીસ હોસ્પિટલ પહોંચી આવી હતી. સમગ્ર ઘટનાને લઈને પોલીસે મહિલાના મૃત્યુ અંગેનો ગુનો નોંધીને તેના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યું હતું. પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ મૃતદેહને પરિવારજનોને સોંપી દીધું હતું. આ સમગ્ર ઘટનાને લઇને કેસ નોંધીને પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.

પોલીસને ઘટનાસ્થળેથી કોઈપણ પ્રકારની સુસાઇડ નોટ મળી આવી નથી. હાલમાં એવું કહેવામાં આવી રહ્યું છે કે પતિના મૃત્યુનો આઘાત સહન ન થતા પત્નીએ આ પગલું ભરી લીધું હશે. બબીતાના મૃત્યુના કારણે પરિવારમાં શોકનું મોજુ ફરી વળ્યું હતું. હાલમાં સમગ્ર ઘટનાને લઇને પોલીસ વધુ તપાસ કરી રહી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*