પતિએ લીધો પત્નીનો જીવ : પિતાએ 4 વર્ષની દીકરી સામે ધારદાર વસ્તુ વડે માતાનો જીવ લઈ લીધો – જાણો સમગ્ર ઘટના

જેનાથી મોનાઝ બે વર્ષથી પિયર રહેતી હતી. જેથી પતિ સંદીપ આહીર ગઈકાલે મોનાઝને સાસરિયામાં આવવા માટે તેના ઘરે મનાવવા ગયો હતો. તે દરમિયાન બંને વચ્ચે માથાકુટ થઇ હતી અને સંદીપએ પોતાની ચાર વર્ષની દીકરી સામે જ પોતાની પત્ની નો જીવ લઈ લીધો હતો.

આ ઘટના બનતા જ બીલીમોરા વિસ્તારમાં ભારે અફરાતફરી મચી ગઇ હતી. પત્નીનો જીવ લઈ લીધા બાદ સંદીપ નવસારી તરફ બાઇક લઇને ભાગ્યો હતો. ત્યારે તેનો બીલીમોરા-ગણદેવી રોડ પર રાહદારીઓ સાથે અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં તેને ઈજા પહોંચી હતી.

ત્યારબાદ તેને સારવાર અર્થે હોસ્પિટલમાં પોલીસ પહેલા સાથે દાખલ કરાયો હતો. જ્યારે તેને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવશે ત્યારે તેની ધરપકડ કરવામાં આવશે. નવસારીના બીલીમોરામાં બનેલી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે.

મળતી માહિતી અનુસાર અહીં પતિએ ધારદાર વસ્તુ વડે પત્નીનો જોઈ લીધો છે. મળતી માહિતી અનુસાર પતિએ 4 વર્ષની દીકરી સામે જ પત્નીનો જોઈ લીધો હતો. મળતી માહિતી અનુસાર મૃત્યુ પામેલી પત્નીનું નામ મોનાઝ હતું.

આરોપી પતિનું નામ સંદીપ છે. મળતી માહિતી અનુસાર મોનાઝ અને સંદીપે પ્રેમ લગ્ન કર્યા હતા. બંને પરિવારની મરજી વિરુદ્ધ લગ્ન કર્યા હતા. લગ્નના થોડાક વર્ષ પછી બંને વચ્ચે માથાકૂટ અને બોલાચાલી થવા લાગી હતી.

આ સમગ્ર ઘટનાને લઈને મૃત્યુ મોનાઝની માતાએ પોતાના જમાઈ સંદીપ વિરુદ્ધ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. માતાનું મૃત્યુ અને પિતા જેલમાં જતા ચાર વર્ષની બાળકીએ માતા અને પિતાની છત્રછાયા ગુમાવી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*