પતિ અને પત્ની એક સાથે બાથરૂમમાં ન્હાવા ગયા, બાથરૂમમાં થોડીક વાર પછી કંઈક એવું થયું કે…પરિવારના લોકો દોડતા થઈ ગયા…જાણો ઘટના

Published on: 8:04 am, Sat, 22 October 22

મિત્રો આજે આપણે ઘણા સમય પહેલા બનેલી એક ઘટનાની વાત કરવાના છીએ. આ ઘટના દરેક લોકો માટે એક ચેતવણીરૂપ કિસ્સો છે. એટલે આજરોજ આ ઘટના ફરી એક વખત અમે તમારી સમક્ષ રજૂ કરી રહ્યા છે. ઘણા સમય પહેલા એક ખૂબ જ દર્દનાથ ઘટના બની હતી. આ ઘટનામાં બાથરૂમમાં એક સાથે ન્હાવા ગયેલા પતિ પત્ની સાથે કંઈક એવું બન્યું કે તમે સપનામાં પણ નહીં વિચાર્યું હોય.

મિત્રો આ ઘટના ગત ધુળેટીના દિવસે બની હતી. ધુળેટીના દિવસે કપલ એકસાથે બાથરૂમમાં ન્હાવા માટે ગયું હતું. ઘણો સમય થઈ ગયો પરંતુ બંને બાથરૂમમાંથી બહાર આવ્યા નહીં. તેથી પરિવારના લોકો તપાસ કરવા આવે છે. ત્યારબાદ પરિવારના લોકો બાથરૂમનો દરવાજો ખખડાવે છે.

પરંતુ કોઈ દરવાજો ખોલતું નથી. પછી પરિવારના લોકો શંકાના આધારે બાથરૂમનો દરવાજો તોડી નાખે છે. ત્યારે બાથરૂમમાં કંઈક એવું જોવા મળ્યું કે પરિવારના લોકો હચમચી ગયા હતા. મિત્રો આ અચ મચાવી દેનારી ઘટના હરિયાણાની અંદર આવેલા કરનાલ જિલ્લામાં આવેલા ધરોડા ગામની છે.

ગત ધુળેટીના દિવસે 27 વર્ષીય ગૌરવ નામનો યુવક પોતાની 25 વર્ષીય પત્ની શિલ્પા સાથે બાથરૂમમાં ન્હાવા માટે ગયો હતો. ઘણો સમય થઈ ગયો પરંતુ બંને બાથરૂમમાંથી બહાર ન આવ્યા. તેથી પરિવારના લોકોને કાંઈક શંકા ગઈ અને તેમને બાથરૂમનો દરવાજો તોડ્યો હતો.

બાથરૂમની અંદરથી ગૌરવ અને તેની પત્ની શિલ્પા બેભાન અવસ્થામાં મળી આવ્યા હતા. ત્યારબાદ પરિવારના લોકો બંનેને સારવાર માટે તાત્કાલિક સરકારી હોસ્પિટલ લઈ ગયા હતા. જ્યાં હાજર ડોક્ટરે બંનેને મૃત જાહેર કર્યા હતા.

મળતી માહિતી અનુસાર બાથરૂમની અંદર ગેસ વાળું ગીઝર લાગ્યું હતું. ગેસવાળા ગીઝરનો અચાનક જ ગેસ લીક થવા લાગ્યું હતું. જેના કારણે ગૌરવ અને તેની પત્ની શિલ્પાને શ્વાસ લેવામાં તકલીફ લાગી અને બંને બાથરૂમની અંદર જ બેભાન થઈ ગયા. આ કારણોસર બંનેના મૃત્યુ થયા હતા.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "પતિ અને પત્ની એક સાથે બાથરૂમમાં ન્હાવા ગયા, બાથરૂમમાં થોડીક વાર પછી કંઈક એવું થયું કે…પરિવારના લોકો દોડતા થઈ ગયા…જાણો ઘટના"

Leave a comment

Your email address will not be published.


*