ભરૂચના જંબુસરના કાવી કંબોઈ નજીક દરિયામાંથી એક શિવલિંગ મળી આવ્યું છે. દરિયામાં માછીમારી દરમિયાન માછીમારોની જાળમાં શિવલિંગ આવી ગયું. જે બાદ વજનદાર સિવિલિંગ ને માછીમારો દ્વારા કિનારે લાવવામાં આવ્યો અને મિત્રો કહેવાય રહ્યું છે
કે આ સ્તંભેશ્વર મહાદેવના શિવલિંગ જેટલું જ ઊંચું અને વજનદાર શિવલિંગ હોવાનો દાવો પણ કરાઈ રહ્યો છે.ભરૂચમાં જંબુસરના કાવી કંબોઈ નજીક દરિયામાંથી શિવલિંગ મળી આવતા સ્થાનિકો શિવલિંગના દર્શન માટે ઉમટી પડ્યા હતા અને શિવલિંગ એટલું બધું વજનદાર હતું કે
10 માણસોથી પણ ઉચ્ચકી શકાય તેમ ન હતું અને પછી બે બોટને લઈને જવામાં આવ્યું અને પછી શિવલિંગને દરિયામાંથી બહાર કાઢવામાં આવી.દોસ્તો દરિયામાંથી મળેલા વિશાળ શિવલિંગના
દર્શન કરવા પણ મોટી સંખ્યામાં શિવ ભક્તો ઉમટી પડ્યા હતા અને આ ગોર કળયુગમાં અને ચમત્કાર જ કહી શકાય નહીંતર આવું જબરદસ્ત ભારે શિવલિંગ એ પણ દરિયામાંથી કઈ રીતે નીકળે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.
Be the first to comment