સોશિયલ મીડિયામાં દરરોજ ઘણા અવારનવાર વિડીયો વાયરલ થતા હોય છે. જ્યારે ગઈકાલે એક વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો હતો. જે વીડિયો જોઈને ભલભલા લોકોના રુવાટા ઉભા થઈ ગયા હતા. આ વીડિયોમાં એક યુવતીએ લગભગ 60 ફૂટની ઊંચાઈ પરથી નીચે છલાંગ લગાવી હતી. આ સમગ્ર ઘટના યુપીના મેરઠમાં બની હતી.
“હું ઉપર જાઉં છું ત્યાં સેલ્ફી લેવી છે હવામાન સારું છે” તેમ કહીને એક યુવતી કોલેજના ધાબા ઉપર ચડી હતી. ત્યારબાદ ત્યાં અચાનક રેલીંગ પર ઉભી રહી ગઈ અને ત્યાંથી નીચે છલાંગ લગાવી હતી. જ્યારે યુવતી રેલિંગ ઉપર ઉભી હતી ત્યારે નીચે ઉભેલા વિદ્યાર્થીઓ તેને કૂદવાની ના પાડી રહ્યા હતા. પરંતુ યુવતીએ કોઈની વાત સાંભળી નહીં અને નીચે છલાંગ લગાવી દીધી હતી.
આ ઘટનામાં યુવતી ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ હતી. ત્યારબાદ તેને સારવાર માટે તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. મળતી માહિતી અનુસાર આ ઘટનામાં યુવતીના કરોડરજ્જુના ભાગે ગંભીર ફેક્ચર આવ્યું છે. આ સમગ્ર ઘટનાનો એક વિડિયો પણ ગઈકાલે સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થયો હતો.
તે માહિતી અનુસાર આ ઘટના સુભારતી મેડિકલ કોલેજમાં બની હતી. આ સમગ્ર ઘટના બન્યા બાદ પોલીસે યુવતીએ કયા કારણોસર આ પગલું ભર્યું તેની તપાસ શરૂ કરી દીધી હતી. પોલીસના જણાવ્યા અનુસાર યુવતીના ક્લાસમાં અભ્યાસ કરતા સિદ્ધાંત નામના વિદ્યાર્થીએ તેની છેડતી કરી હતી. જ્યારે આ વાતનો યુવતીએ વિરોધ કર્યો ત્યારે સિદ્ધાંતે બધાની સામે યુવતીને થપ્પડ લગાવી હતી.
જેથી વિદ્યાર્થીની 60 ફૂટની ઊંચાઈએથી છલાંગ લગાવી દીધી હતી. હાલમાં તેની સારવાર ચાલુ છે અને તેની હાલત ખૂબ જ નાજુક છે પોલીસે યુવકની ધરપકડ કરી લીધી છે. તે માહિતી અનુસાર આ ઘટના સુભારતી મેડિકલ કોલેજમાં બની હતી. આ સમગ્ર ઘટના બન્યા બાદ પોલીસે યુવતીએ કયા કારણોસર આ પગલું ભર્યું તેની તપાસ શરૂ કરી દીધી હતી.
સેલ્ફી લેવાનું કહીને કોલેજના છત પર ગયેલી, યુવતીએ ઉપર જઈને એવું પગલું ભર્યું કે…હિમ્મત હોય તો જ વીડિયો જોજો… જુઓ વિડિયો pic.twitter.com/Vtw198A5Wb
— GUJJU ROCKZ (@gujju_rockz) October 20, 2022
પોલીસના જણાવ્યા અનુસાર યુવતીના ક્લાસમાં અભ્યાસ કરતા સિદ્ધાંત નામના વિદ્યાર્થીએ તેની છેડતી કરી હતી. જ્યારે આ વાતનો યુવતીએ વિરોધ કર્યો ત્યારે સિદ્ધાંતે બધાની સામે યુવતીને થપ્પડ લગાવી હતી. જેથી વિદ્યાર્થીની 60 ફૂટની ઊંચાઈએથી છલાંગ લગાવી દીધી હતી. હાલમાં તેની સારવાર ચાલુ છે અને તેની હાલત ખૂબ જ નાજુક છે પોલીસે યુવકની ધરપકડ કરી લીધી છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment