મિત્રો જયા કિશોરી વાર્તાકાર અને ભજન ગાયિકા છે જેઓ તેમના પ્રેરક ભાષણ અને ભક્તિમય આલ્બમ માટે પણ પ્રખ્યાત છે ત્યારે મિત્રો ઇન્ટરનેટ પર મળેલી માહિતી અનુસાર તેમનો જન્મ 13 જુલાઈ 1995 ના રોજ થયો હતો અને તેમના ભજનો સાથે તેમની ઉંમર લગ્નજીવન વિશે આપણે ઘણું બધું સર્ચ કર્યું છે સાંભળ્યું છે.
આપને જણાવી દઈએ કે જયા કિશોરી બીકોમમાં ગ્રેજ્યુએટ છે અને તેમનો જન્મ ગ્રોન બ્રાહ્મણ પરિવારમાં થયો છે. તેમના પિતાનું નામ શિવ શંકર શર્મા છે અને તેમના માતાનું નામ સોનિયા શર્મા છે અને તેમના બહેનનું નામ ચેતના શર્મા છે. અમારી પાસે જ્યાં સુધી માહિતી છે ત્યાં સુધી તેઓએ હજુ સુધી લગ્ન કર્યા નથી અને તેઓ કહે છે
કે તેઓ એક સામાન્ય છોકરી છે તે રીતની છોકરી છે તે કોઈ સાધવી નથી.ત્યારે આપને બધાને જાણવું છે કે જયા કિશોરી આટલા મોટા ફેમસ કથાકાર છે તો શું તેઓ કથા કરવાના પૈસા લે છે કે નહીં તો આપને જણાવી દઉં કે તેઓ એક ઇન્ટરવિયામાં જ સ્વીકાર્યું હતું કે તેઓ જ સામાન્ય સ્ત્રી છે
અને પોતાના પરિવારનું ગુજરાન ચલાવવા માટે તે પૈસા લે છે. આપને જણાવી દઈએ કે google મુજબ જયા કિશોરી સાડા નવ લાખ રૂપિયા જેટલી રકમ વસૂલ કરે છે. અને એ પણ google કહે છે કે જ્યારે તમે તેમની પાસે બુક કરાવો કથા ત્યારે તમારે અડધું પેમેન્ટ પહેલા જ કરવાનું રહે છે.
અને જયા કિશોરીએ તેના એક કાર્યક્રમમાં કહ્યું હતું કે જે લોકોને મારી ફીસ જાણવાનો શોખ હોય તે મારી ટીમનો નંબર મેળવીને કોન્ટેક કરી શકે છે તમને સૌથી પહેલી લાઈનમાં જ આંકડો કહી દેવામાં આવશે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.
Be the first to comment