ઘરમાં બનતી મસાલાદાર ચા થી પણ તમારું ઘટી શકે છે વચન! ચાલો આજે જ ટ્રાય કરો અને પછી જુઓ રિઝલ્ટ

જો તમે વજન ઓછું કરવા ઈચ્છતા હોય તો તમે ઘરની ચા પીને પણ તમારું વજન ઘટાડી શકો છો. જોકે વજન ઘટાડવા માટે ચાનું સેવન ઓછુ કરવાની સલાહ આપવામાં આવે છે પરંતુ આજે અમે તમને ચા બનાવવાની કેવી રીતે વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેને અપનાવવાથી તમારું વજન ઘટશે

સાથે જ કબજિયાત અને બીપી જેવી સમસ્યામાંથી પણ છુટકારો મળશે.આપને જણાવી દઇએ કે ભૂખ્યા પેટે ક્યારેય ચા પીવી ન જોઈએ અને ઉપરાંત જમ્યા પછી તરત જ તેને ક્યારેય પીવી જોઈએ નહીં. જ્યારે તમે સંપૂર્ણપણે ઠાકર અનુભવતા હોય ત્યારે તમારે ચા પીવી જોઈએ તો તમને તેનો સીધો ફાયદો મળશે.

વજન ઘટાડવાની ચા બનાવવાની સામગ્રી
એક કપ પાણી
2 ચમચી સુગર ફ્રી
2 ચમચી કોકો પાવડર
દૂધ
ચા
લેમનગ્રાસ સ્ટેમ

આ ચા બનાવવા માટે સૌપ્રથમ તમારે તપેલી માં પાણી ઉકળવા માટે મૂકવું પડશે. ત્યારબાદ લેમનગ્રાસ ને સારી રીતે ક્રશ કરીને પાણીમાં મિક્સ કરો. એક અલગ કપમાં કોકો પાવડર અને સુગર ફ્રી મિક્સ કરો. આ પછી જ્યારે પાણી ઉકાળવા લાગે છે ત્યારે તેમાં ચા ઉમેરો અને ત્યારબાદ તેમાં દૂધ ઉમેરીને બરાબર ઉકાળો. હવે એક કપમાં ચા ને એજ કપ માં ગાળી લો જેમાં તમે કોકો પાવડર અને સુગર ફ્રી મિક્સ કરી હતી.ત્યારબાદ ચમચી વડે હલાવીને તેને પી લો.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*