ફરી એક વખત હાઈકોર્ટે ગુજરાત સરકારની લીધી આડેહાથ કહ્યું કે રાજ્ય સરકારે 27મી એપ્રિલના રોજ પરિપત્ર જાહેર કરી વિવિધ પ્રતિબંધ લગાવ્યા છે. હાઈકોર્ટે કહ્યું કે દોરાનું સંતરામ નીચેના તોડવા માટે ગુજરાત સરકારે પૂરતા પ્રમાણમાં પગલા લીધા નથી અને તેના કારણે કોરોના સંક્રમણ ની ચેન નથી.
હાઈકોર્ટે કહ્યું કે વર્તમાન સમયમાં પરિસ્થિતિને અંકુશમાં લાવવા અને કોરોના ની ચેન તોડવા માટે જરૂરી પગલાં લેવા જરૂરી છે. ગઈકાલે સુનામોટો સુન વાણીના આજે ધરી થયેલા આ દેશોમાં ખંડપીઠ નોંધાયા છે.
કોરોના ની સંક્રમણની ચેન તોડવા અંગેના પ્રતિબંધો વિશે અમે કોઈની દર્શન કે ભલામણ કરવા માંગતા નથી. હાઈકોર્ટે કહ્યું કે પરંતુ રાજ્ય સરકારે જનતાની હિતને ધ્યાનમાં રાખીને તમામ નવા નિર્ણયો લેવાં જોઈએ.
જો રાજ્યમાં બિનજરૂરી લોકો બહાર નીકળતા રહેશે તો કોઈપણ સમયમાં કોરોના ની ચેન તૂટશે નહીં. આ ઉપરાંત હાઈકોર્ટે સરકારને કહ્યું કે શહેરમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને અન્ય હોસ્પિટલોમાં લોકોને RTPCR ટેસ્ટ ની સુવિધા વિશે પ્રચાર માધ્યમ દ્વારા માહિતી આપવી જોઈએ.
અને લોકો જેમ બને તેટલી ઝડપે રસીકરણ કરાવવું જોઈએ. આ ઉપરાંત રાજ્યમાં ઓક્સિજનની તમામ સુવિધાઓ પૂરતા પ્રમાણમાં પૂરી પાડવી જોઈએ.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment