અરે હવે શું કરશે..! ઊંચા પહાડ ઉપર જતી બસની સામે અચાનક આવ્યું ઝરણું, ત્યારબાદ કંઈક એવું બન્યું કે… કઠણ કાળજા વાળા લોકો જ વિડિયો જોજો…

સોશિયલ મીડિયા પર દરરોજ ઘણા અવારનવાર થતા હોય છે. ઘણા વિડીયો જોઈને આપણે ખડખડાટ હસી પડતા હોઈએ છીએ અથવા તો ઘણા વિડીયો જોઈને આપણા રુવાટા બેઠા થઈ જતા હોય છે. મિત્રો ભારત દેશમાં ઘણી એવી જગ્યાઓ છે જ્યાં લોકોનું જવાનું સપનું હોય છે.

પરંતુ આવી ખૂબસૂરત જગ્યા પર પહોંચવા માટેનો રસ્તો ખૂબ જ મુશ્કેલી ભર્યો હોય છે. પહાડી વિસ્તારમાં ફરવા જવું તે કોઈ નાનું કામ નથી. અમુક વખત આવા પહાડી વિસ્તારોમાં બસ અને કારના ડ્રાઇવરો જોખમી ડ્રાઇવિંગ કરતા હોય છે. તેના તમે ઘણા અવારનવાર વિડિયો સોશિયલ મીડિયામાં જોયા હશે.

હાલમાં સોશિયલ મીડિયા પર પહાડ ઉપર જતી એક બસનો વિડીયો ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ વિડીયો ઘણો જૂનો છે પરંતુ ફરી એક વખત સોશિયલ મીડિયામાં વિડિયો વાયરલ થઈ રહ્યો છે. વાયરલ થયેલો વિડિયો હિમાચલ રોડ પરિવહનનો છે. જેમાં તમે જોઈ શકો છો કે એક બસ ખતરનાક પહાડ ઉપર ચડી રહી છે.

બસ ઝરણાની વચ્ચેથી પસાર થતી જોવા મળી રહી છે. જ્યારે અચાનક જ રોડની સામે ઝરણું આવ્યો ત્યારે બસમાં બેઠેલા ભલભલા લોકોનો શ્વાસ અધ્ધર થઈ ગયો હતો. વાયરલ થઈ રહેલો વિડિયો હિમાચલ પ્રદેશની HRTC બસનો છે. જેમાં તમે જોઈ શકો છો કે બસ ચાલક કેવી રીતે ખતરનાક પહાડ ઉપર ઝરણાની વચ્ચેથી બસ પસાર કરતો જોવા મળી રહ્યો છે.

વીડિયો જોઈને ઘણા લોકો બસ ચાલકની ડ્રાઇવિંગના ખૂબ જ વખાણ કરી રહ્યા છે. મળતી માહિતી અનુસાર આ વિડીયો 2018નો છે. પરંતુ ફરી એક વખત સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

વાયરલ થયેલો વીડિયો ફેસબુક પર 16 જાન્યુઆરીના રોજ News Updates પર મુકવામાં આવ્યો છે. 46 હજાર કરતા પણ વધારે લોકોએ આ વિડીયો અત્યાર સુધીમાં જોયો છે. વીડિયો જોઈને એ લોકો કોમેન્ટ બોક્સમાં અલગ અલગ પ્રકારની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*