અરે બાપરે… સ્વીમીંગપુલમાં જ ઘપાઘપ કરવા લાગ્યા આ બે જણા, વિડીયો થઇ ગયો વાઈરલ

ઉનાળાની શરૂઆત થતાં જ લોકો વોટરપાર્કમાં જવાનું ખૂબ જ પસંદ કરતા હોય છે. ઉનાળાની ગરમીમાં લોકો વોટરપાર્કમાં જાય છે અને ત્યાં ખૂબ જ મજા માણે છે. ઉનાળામાં ફરવાની વાત આવે તો લોકો સૌ પ્રથમ દરિયાકિનારે અથવા તો વોટરપાર્ક જવા માટે નીકળી પડે છે. ઘણા લોકો વોટરપાર્ક માં જવાનું પસંદ કરતા નથી કારણકે, વોટર પાર્કમાં ઘણા એવા લોકો પણ આવતા હોય છે.

જેને કોઈ રોગ હોય છે અથવા તો કોઈ ઇન્ફેક્શન હોય છે. ત્યારે હાલમાં વાયરલ થયેલો આ વિડીયો જોઈને તમે કોઈ દિવસ વોટરપાર્કમાં જવાનું નામ નહિ લ્યો. વાયરલ થયેલો આ વિડીયો મહેસાણાનો હોય તેવું માનવામાં આવી રહ્યું છે. આ વીડિયો જોઈને તમે ચોક્કસ વોટરપાર્ક માં જવાનું બંધ કરી દેજો.

અને જો કોઈ તમારો સાથી મિત્ર વોટરપાર્ક માં જતો હોય છે. તો તમે તેને પણ વોટરપાર્કમાં જવાની ના પાડશો. હાલમાં સોશિયલ મીડિયામાં વાયરલ થયેલો આ વિડીયો ચર્ચાનો વિષય બની ગયો છે. વાયરલ થયેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે, વોટર પાર્કમાં એક કપલ પાણીમાં ન કરવાનું કરી રહ્યા છે. જે વસ્તુ ઘરમાં બંધ દરવાજે કરવાની હોય છે.

તે વસ્તુ આ કપલ વોટરપાર્કમાં જાહેરમાં કરી રહ્યા છે. કપલ ની આ હરકત જોઇને તમે પણ શરમિંદગી અનુભવશો. કપલની આ હરકત એક વ્યક્તિએ પોતાના મોબાઈલમાં કેદ કરી લીધી છે. વીડિયોમાં તમે જોઈ શકો છો કે, એક કપલ કોઈ વોટર પાર્ક અને સ્વીમીંગ પુલમાં આવવું છે. ત્યારે અચાનક કપલ ન કરવાની હરકતો શરૂ કરે છે.

વાયરલ થયેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે લોકો થી ભરેલા સ્વિમિંગ પુલમાં એક યુવક આસપાસ ઊભેલા લોકો નું કશું પણ વિચાર્યા વિના પાણીની અંદર હસ્તમૈથુન કરવા લાગે છે. એક વ્યક્તિએ આ વ્યક્તિની હાલત જોઈને તેનો વિડીયો પોતાના મોબાઈલમાં કેદ કરી લીધો છે.

આ કપલે ચોખ્ખા સ્વિમિંગ પુલમાં આ હરકત કરીને સ્વિમિંગ પુલનુ પાણી બગાડી રહ્યા છે. આ ઘટના બન્યા બાદ લોકો આ કપલની હરકતની ફરિયાદ વોટરપાર્કના મેનેજરને કરે છે. ત્યારબાદ વોટરપાર્કના મેનેજર દ્વારા કપલને સ્વિમિંગ પૂલમાંથી બહાર કાઢવામાં આવે છે. અને એક વોર્નિંગ આપવામાં આવે છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*