સોશિયલ મીડિયા પર તમે ઘણા વાયરલ વિડીયો જોયા હશે. સોશિયલ મીડિયામાં કેટલાક એવા વિડિયો પણ તમે જોયા છે જેને જોઈને તમને હસવું આવી જતું હોય છે. અથવા તો કેટલાક વિડિયો તો તમને રડાવી દેતા હોય છે. આ ઉપરાંત તમે સોશિયલ મીડિયામાં ઘણા એવા ખતરનાક વિડીયો જોયા હશે જેને જોઈને તમારો શ્વાસ પણ અઘ્ધર થઈ જતો હોય છે.
હાલમાં સોશિયલ મીડિયામાં વાયરલ થયેલો વીડિયો જોઈને તમે પણ ચોંકી ઉઠશો. વીડિયોમાં તમે જોઈ શકો છો કે એક વ્યક્તિ બાઈકની પાછળ ડબલ ડોરનું ફ્રીજ લઈને જઈ રહ્યો છે. આ વ્યક્તિને જોઇને રસ્તા પર જઈ રહેલા તમામ લોકો ચોંકી ગયા છે. હાલમાં આ વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઇ રહ્યો છે.
વાયરલ થયેલો વીડિયો જોઈને લોકો આ વ્યક્તિના ડ્રાઇવિંગની પ્રશંસા કરી રહ્યા છે. કેટલાક લોકો કહી રહ્યા છે કે આવું જોખમી ડ્રાઇવિંગ ન કરવું જોઈએ. વીડિયોમાં તમે જોઈ શકો છો કે, એક વ્યક્તિ પોતાની મોપેડ બાઈક પર પાછળ ડબલ ડોરનું ફ્રીજ મૂકીને જય રહ્યો છે.
આ વ્યક્તિએ ફ્રીજને બાંધી પણ નથી. કેટલાક લોકો તો આ દ્રશ્ય જોઈને ચોંકી ગયા છે. વીડિયોમાં તમે જોઈ શકો છો કે, બાઈક પર ફ્રીજ લઈને જઈ રહેલ વ્યક્તિ કોઇપણ પ્રકારના ડર વગર આરામથી બાઇક ચલાવી રહ્યો છે. અને તેનું બેલેન્સ પણ ગજબ છે.
અરે ભાઈ સાવ આમ ન હોય…! આ વ્યક્તિ બાઈકની પાછળ ડબલ ડોરનું ફ્રીજ લઈને જઈ રહ્યો છે – વિડીયો જોઈને તમે પણ ચોંકી જશે… pic.twitter.com/fKgpvJ6ZZP
— GUJJU ROCKZ (@gujju_rockz) June 13, 2022
આ વીડિયો હાલમાં સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઇ રહ્યો છે. આ વિડીયો લોકોને ખૂબ જ પસંદ આવી રહ્યો છે. આ વિડીયો રોડ પર જઈ રહેલા અન્ય બાઇક ચાલકે પોતાના મોબાઈલમાં કેદ કરી લીધો હતો. આ વીડિયો જોઈને ઘણા લોકોનો તો શ્વાસ પણ અઘ્ધર થઈ ગયો છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment