હાલમાં IPL 2022 ચાલી રહી છે. આઇપીએલના ચાહકોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. આ વખતે આઇપીએલમાં એકથી એક ટીમ જબરદસ્ત પરફોર્મન્સ કરી રહી છે. આઈપીએલ મેચ દરમિયાન ઘણા એવા કિસ્સાઓ બનતા હોય છે. જેને જોઈને તમને ઘણી વાર હસવું પણ આવી જતું હોય છે.
અને ઘણીવાર તમે જમી પણ જતા હોવ છો. ત્યારે શનિવારના રોજ ગુજરાત અને દિલ્હી વચ્ચે મેચ રમાઈ રહી હતી. આ મેચમાં ગુજરાતે પોતાની બીજી ધમાકેદાર જીત મેળવી હતી. મેચ દરમિયાન સ્ટેડિયમમાં બેઠેલા બે કપલ એક એવું કર્યું જે જોઇને તમે પણ ચોકી જશો.
આ કપલના ફોટા હાલમાં સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઇ રહ્યા છે. સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહેલા ફોટામાં તમે જોઈ શકો છો કે, સ્ટેડિયમમાં બેઠેલા કપલ ખુલ્લેઆમ એકબીજાને કિસ કરી રહ્યા હતા. કેમેરામેન કપલની કેમેરામાં કેદ કરી હતી.
એક બાજુ લોકો ક્રિકેટ મેચની મજા માણી રહ્યા હતા અને બીજી બાજુ કપલ પોતાની મજા માણી રહ્યું હતું. કપલની આરત જોઈને ઘણા લોકો ચોંકી ગયા છે. ઘણા લોકો કહી રહ્યા છે કે, IPL લોકો ફેમિલીમાં જોવે છે તે માટે આ પ્રકારની હરકત સ્ટેડિયમમાં કોઈપણ દિવસ ન કરવી જોઈએ અને સ્ટેડિયમમાં આજુબાજુ કેટલાક નાના બાળકો પણ હશે.
આ દ્રશ્ય જોઈને બાળકના મનમાં શું વિચાર આવશે તે પણ વિચારવું જોઈએ. ઘણા લોકો કપલ પર ટિપ્પણી કરતાં કહી રહ્યા છે કે ચાલુ મેચમાં આ પ્રકારની હરકત ન કરવી જોઈએ. હાલમાં આ ફોટો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઇ રહ્યો છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment