અરે બાપ રે આ શું કરે છે! લગ્નમાં ડાન્સ કરી રહેલા લોકોનો વિડીયો બનાવતા બાળકની સ્ટાઈલ જોઈને, તમે પણ ખડખડાટ હસી પડશો, જુઓ વિડિયો

સોશિયલ મીડિયા પર તમે ઘણા વાયરલ વિડીયો જોયા હશે. સોશિયલ મીડિયામાં કેટલાક એવા વિડિયો પણ તમે જોયા છે જેને જોઈને તમને હસવું આવી જતું હોય છે. અથવા તો કેટલાક વિડિયો તો તમને રડાવી દેતા હોય છે. આ ઉપરાંત તમે સોશિયલ મીડિયામાં ઘણા એવા ખતરનાક વિડીયો જોયા હશે જેને જોઈને તમારો શ્વાસ પણ અઘ્ધર થઈ જતો હોય છે.

તમે સોશિયલ મીડિયામાં બાળકોના ઘણા અવારનવાર વિડીયો જોયા હશે. અમુક વખત બાળકોની અનોખી હરકત જોઈને આપણે પણ ખડખડાટ હસી પડતા હોઈએ છીએ. જ્યારે હાલમાં વીડિયોગ્રાફર એક બાળકનો વિડીયો જોઈને તમે પણ ખડખડાટ હસી પડશો.

વાયરલ થયેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે, એક બાળક ફોનના કેમેરા દ્વારા અલગ-અલગ પોઝિશનમાં જબરદસ્ત રીતે વિડીયો બનાવી રહ્યો છે. બાળકને વિડીયો બનાવતા જોઇને એવું લાગી રહ્યું છે કે બાળક પ્રોફેશનલ કેમેરામેન હશે. વાયરલ થયેલો વીડિયો એક લગ્નનો છે.

તમે જોઈ શકો છો કે લગ્નમાં ડીજેના તાલ પર લોકો ડાન્સ કરતા જોવા મળી રહ્યા છે. ત્યારે આ બાળક પોતાના મોબાઇલના કેમેરામાં ડાન્સ કરતા લોકોનો વિડીયો ઉતારી રહ્યો છે. બાળકના વિડીયો ઉતારવાની સ્ટાઈલ જોઈને તમે પણ પોતાની હસી નહીં રોકી શકો. બાળક ઘડીક વાર નીચે સુતા સુતા વિડીયો બનાવી રહ્યો છે.

ત્યારે ઘડીક વાર ઉભા રહીને વીડિયો બનાવી રહ્યો છે. બાળકના વિડીયો બનાવવાની સ્ટાઈલ સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઇ રહી છે. વાયરલ થયેલો વીડિયો જોઈને ઘણા યુઝર્સ ખડખડાટ હસી પડ્યા છે. ઘણા લોકો કોમેન્ટ બોક્સમાં અલગ-અલગ પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*