મિત્રો સોશિયલ મીડિયામાં દરરોજ તમે અવારનવાર વિડીયો જોતા હશો. ઘણા વિડીયો તમને ખૂબ જ પસંદ આવતા હોય છે અને ઘણા વીડિયો જોઈને તમારા પણ હોશ ઉડી જતા હોય છે. ત્યારે હાલમાં સોશિયલ મીડિયામાં એક એવો વિડિયો વાયરલ થયો છે, જે જોઈને તમે પણ હચમચી જ હશો.
વાયરલ થયેલા વીડિયોમાં એક યુવક કાંઈક એવું કરે છે જે આપણે સપનામાં પણ નહીં વિચાર્યું હોય. વાયરલ વીડિયોમાં તમે જોઈ શકો છો કે, એક યુવક કુક્કર લઈને બેઠેલો નજરે પડી રહ્યો છે અને એની બાજુમાં સુતળી બોમ્બનું આખું બોક્સ પડેલું છે. ત્યારબાદ યુવક એક સુતળી બોમ્બ છે.
ત્યારબાદ યુવક તે સુતળી બોમ્બને સળગાવે છે અને બોમ્બને કુક્કરની અંદર નાખી દે છે. ત્યારબાદ યુવક કુક્કરનું ઉપરનું ઢાંકણું બંધ કરી દે છે. ત્યારબાદ થયું કંઈક એવું કે આ હરકત કરવી યુવકને ભારે પડી ગઈ હતી. કુક્કરની અંદર સુતળી બોમ્બ જોરદાર રીતે ફૂટ્યો હતો. યુવકના હાથમાંથી રોકેટની જેમ કુક્કર છટકે છે.
હાલમાં આ વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. વાયરલ થયેલો વીડિયો જોઈને લોકો અલગ અલગ પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. વાયરલ થઈ રહેલો આ વિડીયો ઈન્સ્ટાગ્રામ પર nirmaljoshi109 નામના એકાઉન્ટમાં પોસ્ટ કરવામાં આવ્યો છે. આ વિડીયો હાલમાં સોશિયલ મીડિયામાં ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.
View this post on Instagram
સાત લાખથી પણ વધારે લોકો એ વીડિયોને પસંદ કર્યો છે. ઘણા લોકો કહી રહ્યા છે કે આ પ્રકારના ટેસ્ટિંગ કોઈ દિવસ ન કરવા જોઈએ. ઘણા લોકો કહી રહ્યા છે કે આ બેદરકારીના કારણે યુવકનો જીવ પણ ચાલ્યો ગયો હોત. આ ઉપરાંત વીડિયો જોઈને ઘણા લોકો તો રમુજી કોમેન્ટ કરી રહ્યા છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment