રાજ્યમાં વરસાદને લઈને કરવામાં આવી મોટી આગાહી, આ જિલ્લાઓમાં પડી શકે છે ભારે થી અતિભારે વરસાદ

ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસથી વરસાદી માહોલ જામ્યો છે. સમગ્ર રાજ્યમાં સાર્વત્રિક વરસાદ પડી રહ્યો છે ત્યારે ફરીથી ઉત્તર ગુજરાત અને કચ્છમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે, લો પ્રેશર એરિયા રાજસ્થાન તરફ છે, એના સિવાય કોઇ સિસ્ટમ નથી.સિસ્ટમ ની અસરથી ઉત્તર ગુજરાત અને કચ્છમાં ભારતીય અતિભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે.

ઉત્તર ગુજરાતમાં પાટણ ,બનાસકાંઠા, સાબરકાંઠા સહિતના અનેક જિલ્લામાં ભારે થી અતિભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. માછીમારોને દરિયો નહીં ખેડવાની સૂચના આપવામાં આવી છે. આગામી 24 કલાક બાદ 7 દિવસ સુધી વરસાદ ની તીવ્રતા ઘટશે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*