મધ્ય મહારાષ્ટ્રમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાયું છે. મધ્ય મહારાષ્ટ્ર પર ચક્રવાતી પરિભ્રમણથી કેરળના આંતરિક કર્ણાટક સુધી એક ત્રફ રહ્યું હતું. 18 મી એપ્રિલ થી પશ્ચિમ હિમાલયમાં વેસ્ટન ડીસ્ટર્બન્સ આવી શકે છે.
આગામી 24 કલાક દરમિયાન અરુણાચલ પ્રદેશમાં હળવા થી મધ્યમ વરસાદ અને હિમવર્ષાની શક્યતા છે અને પશ્ચિમ હિમાલય પર છુટાછવાયા હળવા વરસાદ અને હિમવર્ષા થઈ શકે છે ત્યારબાદ પશ્ચિમી વિક્ષેપના પ્રભાવ હેઠળ
18 અને 21 એપ્રિલ ની વચ્ચે પક્ષિમ્ હિમાલય પર મધ્યમ વરસાદ અને વાવાઝોડું વીજળી અને તેજ પવન સાથે હિમ વર્ષા શક્ય છે.19 એપ્રિલ હિમાલયમાં છુટા છવાયા ભારે વરસાદ પડી શકે છે અને છેલ્લા 24 કલાક
દરમિયાન અરુણાચલ પ્રદેશમાં હળવા થી મધ્યમ વરસાદ અને હિમવર્ષા થય હતી અને આ ઉપરાંત પશ્ચિમ હિમાલયના પ્રદેશમાં હળવો વરસાદ થયો અને હિમાલય ઉપરના વિસ્તારોમાં અલગ અલગ સ્થળોએ હિમવર્ષા થય હતી.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહ
Be the first to comment