હવામાન ક્ષેત્રની ખાનગી સંસ્થા સ્કાયમેટ દ્વારા એપ્રિલ મહિનામાં ભારતભરમાં કેવું વાતાવરણ રહેશે તેના પર આગાહી કરી છે અને સ્કાયમેટના અહેવાલમાં જણાવ્યા અનુસાર વેસ્ટન ડિસ્ટર્બન્સ, મધ્ય ઉષ્ણ કટિબંધીય પશ્ચિમી પવનોમાં નીચા દબાણ ની રેખા અને સરેરાશ સ્તર છે.
સાયક્લોનિક સર્ક્યુલેશન ઉત્તર પૂર્વ રાજસ્થાન પર નીચા સ્તરે છે અને અન્ય ચક્રવાતી પરિભ્રમણ પૂર્વ આસામ અને તેની આસપાસના વિસ્તારોમાં આવેલું છે એક ચક્રવાતી પરિભ્રમણ ઉપ હિમાલય અને પશ્ચિમ બંગાળ અને તેના આજુબાજુના વિસ્તારમાં આવેલું છે.
હિમાલય પશ્ચિમ બંગાળ પરના પરિભ્રમણ ઉત્તર બંગાળની ખાડી તરફ એકલો પ્રેશર રેખા આગળ વધી રહી છે.આવનારા 24 કલાક દરમિયાન આસામ અને અરુણાચલ પ્રદેશમાં હળવા થી મધ્યમ વરસાદ સાથે છૂટાછવાયા ભારે ઝાપટા પડી શકે છે
સાથે ઉત્તર પંજાબ અને ઉત્તર હરિયાણાના કેટલાક સ્થળોએ હળવો વરસાદ પડી શકે છે દેશના મોટાભાગના વિસ્તારોમાં મહત્તમ તાપમાનમાં વધારો થવાની શક્યતા છે અને ઉત્તર પૂર્વ ભારત પશ્ચિમ હિમાલય અને કેરળના ભાગો અને મરાઠા વાડામાં મધ્યમ વરસાદની શક્યતા છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment